________________
બ્રહ્મસૃતિ-વિનયદેવસૂરિ
[૩૨૮]
જૈન ગૂજર કવિઓ: ૧
સ.૧૬પર કા॰ શુ, ૧ ગુરૌ લિ॰ પ.સં. ૧૫-૧૭, હા.ભં. દા.૮૨ ન. ૧૦૩ (૮) એક ચાપડા, ૫. ક્ર. ૧૩થી ૪૩, મુક્તિ॰ નં. ૨૪૭૧. (૯) પ.સં. ૧૪, લી, ભા.૩૦ નં.૫૧. (૧૦) પ.સ. ૪-૨૦, અપૂર્ણ, મ॰ જે. વિ. નં. ૫૧૮, (૧૧) લ.સ.૧૯૯૯, સેં. લા. (૧૨) પ.સ. ૧૩-૧૧, જૂની પ્રત, પ્રથમનાં ૩ પત્ર નથી, ડા. અ. ભ. પાલણપુર દા ૩૬. [આલિસ્ટઇ ભા.૨, મુપુગૃહસૂચી, હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૪૫, ૧૫૪, ૫૪૪).] [પ્રકાશિત ઃ ૧. સજ્ઝાયસંગ્રહ ભા.૧ (ગેા.).] (૪૪) જિનપ્રતિમા સ્થાપન પ્રધ
(૧) પ.સ. ૪૫, અમ.
૩
(૪૯૫) [+] નાગિલ સુતિ ચોપાઈ અથવા સુમતિનાગિલ રાસ ૨ સં.૧૬૧૨ આસે શુક્ર ૭ ગુરુ આદિ – ખાલપણા લિંગ શીલઇ ધીર, નીલકમલદલ કંતિ શરીર, સમુદ્રવિજય શિવાદેવીન, નૈમિ નમૂ` આણી આણંદ. ૧ જસુ ગુણુ તણુ ન લાભે પાર, અતિશય ચઉત્રીસ સેાહે સાર, વચન તણા અતિશય પાંત્રીસ, તારુ ચરણ વંદા નિશિંદીસ. ૨ મનશુદ્ધિઇ સંભારૂ' સદા, સરસ વચત આપે શારદા તસુ અણુસારે કરૂ ચેપઇ, સુÎા સુયણુ એકમના થઈ. ત્રિણિ તત્ત્વ છે જગ માહેં સાર, દેવ અને ગુરૂ ધર્માં વિચાર, તે દેખાડે શ્રી ગુરૂ સાય, એ છે નિશ્ચલ આગમ વાચ. શ્રોતા દેખી ગુરૂ ના કહે, બ્રહ્મ કહે તેા સાચું લઇ. અંત – એ ચઉપ ભણી કરી, રાખી હિયે સુજાણુ, જે નવિ કહસ્ય લૌકિકને, તસુ તેમીક્ષર આણુ. સાચું કહુતાં સમકિત સહી, તિણિ લેજ્યે લાહે એ કહી, સાધુ ગુણે જિવરને નામિ, એ વિસ્તરજયેા ઠામે` ટામિ, ૬૧૩ સંવત સાલે આરાત્તરે, આસા સુદિ સાતમિ દિન ગુરે નાગિલ સુમતિ તણી ચાપઈ, ગુરૂપ્રસાદિ સ`પૂરણુ થઇ. ૬૧૪ (૧) ઇતિ ગુરૂતત્ત્વ પરીક્ષાધિકારે સુમતિનાગિલ ચઉપઇ સમાપ્તા, (આમાં સુધારાવધારા છે તેથી કવિની પેાતાની જ પ્રત જણાય છે.) ૫.સ. ૪૫–૧૨, રત્ન ભ. ૫,૪૫ ન`,૪૨,
૬૧૨
.
[પ્રકાશિત ઃ ૧. પ્રકા. રણછેડલાલ ગંગારામ.]
(૪૬) અજાપુત્ર રાસ
Jain Education International
For Private & Personal Use Only
૪
પરવ
www.jainelibrary.org
y.org