________________
સોળમી સદી
[૧૭] સિંહ કુશલ? સિંહકલ? ઇતિહાસ વિશે ઘણું નવું જાણવાનું મળશે તેમજ એ કવિઓની ખરી મહત્તા અને ખૂબીઓ આપણે પિછાણું શકીશું.
આવા હેતુથી જ ઈ. સ. ૧૯૦૯-૧૦માં રાજધ૨પ્રણીત “વિક્રમપ્રબંધને કેટલોક ભાગ “બુદ્ધિપ્રકાશ'માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. તે અને શામળ ભટ્ટની “પંચદંડ'ની વાર્તા વચ્ચે ઘણું સરખાપણું છે. તે સિવાય પંચદંડ” એ નામના અન્ય કાવ્યગ્રંથે પણ મળેલ છે. સોસાઈટી હસ્તકના હસ્તલિખિત ગ્રંથોની યાદી છાપતી વખત “વિચટની વાર્તાના સંબંધમાં અમે જણાવ્યું હતું કે કવિ શામળ ભટ્ટની ‘વિદ્યાવિલાસી નામની વાર્તા લગભગ તેને મળતી છે અને મુખ્ય પાત્રનું નામ પણ વિનેચટ' રાખેલું છે.
હાલમાં હેમલવિમલસૂરિકત “નંદબત્રીસી' નામનું કાવ્ય અમને મળ્યું છે. અને તે શામળ ભટ્ટ રચિત “નંદબત્રીસી'ની વાર્તા પર નવીન પ્રકાશ નાખે છે. સાહિત્યના અભ્યાસકને તે ઉપયોગી થશે એમ સમજીને અત્રે પ્રગટ કર્યું છે.” – તંત્રી, બુદ્ધિપ્રકાશ.
આમાં “હેમલવિમલસૂરિકૃત' તરીકે આ કૃતિ તે પ્રમાણે મથાળું મૂકી ઓળખાવેલી છે તે ભૂલ છે. તે તો તે સૂરિના શિષ્ય જ્ઞાનશીલના શિષ્ય સિહકુશલકૃત છે. આદિ
ગાથા. આગમ વેદ પુરાણું, જાણુતા જે નરા હીયે મગ જે જ કવિત કવીઅણુત, સારદ તુહ પસાઉ યાઉ. ૧
દુહા. પહિલું પ્રણમું સરસ્વતી, ભગવતી લીલ વિલાસ શ્રી જિનવર શંકર નમું, માગું બુદ્ધિપ્રકાશ. આપી અવિરલ બુદ્ધિ ધણુ, જન્મ નિરંજ દેહ નદબત્રીસી જે સુણઉ, ચરિત રચું પણ તેહ. નયરાગણ અહિઠાંણ જે તેલ ચરિત્ર બેલેસિ.
નંદબત્રીસી ચઉપઈ, એહવું નામ ઠસિ. અંત – તપગચ્છનાયક એહ મુહિંદ, જયશ્રી હેમવિમલ ચુરિંદ.
જ્ઞાનશીલ પંડિત સુવિચાર, તાસ શીસ કઈ એહ વિચાર. ૧૭૦ સંવત પનર સાઠ મઝારિ, ચૈત્ર શુદિ તેરસ ગુરૂવાર; જે નર વિદુર વિશેષઈ સુણઈ, સિંકુશલ ઈણિ પર ઈમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org