________________
ઉદયભાનું
[૨૩] જૈન ગૂર્જર કવિઓઃ ૧ એવો પણ સંભવ છે.] ૧૨. ઉદયભાનુ (ૌ રાજતિલકસૂરિ–વિનયતિલકસૂરિ-સૌભાગ્ય
- તિલકસૂરિશિષ્ય) પૂર્ણિમાગરના રાજતિલકસૂરિના પ્રતિમાલેખસં.૧૫૧૬, સં. ૧૫૧૯, સં.૧પ૨૪, સં.૧પ૨૯ના મળ્યા છે (જુઓ ધાતુપ્રતિમા લેખસંગ્રહ ભા.૧ લેખાંક ૧૨૨૨, ૩૦૧ અને ૨૨૪, ૧૨૪૯. અને ૩૩) તથા સં.૧પ૦૬ તથા સં.૧પ૩ના મળ્યા છે (ભા.૨ લેખાંક ૯૬૧, અને ૭૯૭). તેમાંના એક પરથી જણાય છે કે તેઓ મતિતિલકસૂરિના શિષ્ય હતા. (૩૨૯) [+] વિક્રમસેન રાસ અથવા ચોપાઈ ૨. સં.૧૫૬૫ જેઠ સુદ
આ સંબંધે પિતાના સંગ્રહમાં રા. મણિભાઈ બકોરભાઈ વ્યાસ લખે છે કે “આ પ૬૬ ટકને પ્રબંધ છે તે દરેક રીતે શામળ ભટ્ટની વાત સાથે હરીફાઈ કરે તેવો છે; અર્થાત આ પ્રબંધની રચના કઈ પણ રીતે શામળ ભટ્ટની વાતોથી ઊતરતા પ્રકારની નથી.” તેને સાર તેમણે અધૂરો મૂક્યો છે તે ઘણે ટ્રક હેવાથી અત્રે ઉતારી લેવામાં આવે છે:
પૂર્વ દિશાએ “ધણ કણ કંચણથી ભરેલા માલવદેશમાં અનુપમ ઉજેણું નગર છે ત્યાં પરમાર કુલમાં ગભસેન રાજાને પુત્ર વિક્રમસેન રાજ થયે. સાહસથી તેણે વીર આગિયા વેતાલને વશ કરી લીધો હતો. રાજાને એક હજાર રાણીઓ હતી. એક વાર રાત્રિએ રાજા એ ઊંઘી ગયે કે સવાર થયું તો પણ જાગ્યો નહિ. સવારે સભાજન આવ્યા ત્યારે મંત્રીએ રાજાને જગાડયો. જાગતાંની સાથે રાજ બહુ ક્રોધાવેશમાં આવી ગયે ને મંત્રીને ઘાત કરવા તત્પર થયે. મંત્રીએ કહ્યું કે, ભલે, આપ રાજા છો, આપને કોઈ અટકાવી શકે તેમ નથી, પણ વગર ગુને શા. માટે મારે છે? તમને ક્રોધ કરવાનું કારણ હોય તે કહે. રાજાએ મંત્રીને પિતાને વિશ્વાસુ જાણીને તેને કહ્યું કે ચંપાનગરીના ચંપકસેન રાજાની. કુંવરી લીલાવતી સાથે હું સ્વમમાં પર. એના જેવી સ્વરૂપવાન સ્ત્રી, કેઈ નથી. તે જગાડીને મને વિયોગ પડાવ્યો. તે બુદ્ધિશાળી છે તે હવે ગમે તેમ કરીને મને એ સ્ત્રી મેળવી આ . રાજાએ છ માસની મુદત આપી. મંત્રીએ સદાવ્રત માંડયું અને મુસાફર, સંન્યાસી, તપસી, બ્રહ્મચારી વિપ્ર, ભાટ, મઠવાસી, સ્ત્રીઓ, યાત્રાળુઓ, સાધુઓ જે-જે દેશાવર કરનારા લેકે આવે તેમને આદર કરીને તેમને દેશાંતરની હકીકત પૂછે. એ પ્રમાણે એક મહિને વીતી ગયો ત્યારે એક અવધૂત આવ્યે તેને વેશ આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org