________________
- અજ્ઞાત
સોળમી સદી
[૭] પહુ તીય તિઉણી હિવ રતિ વરતિ; પહુતી વસન્ત, - દહ દિસિ સરઈ પરિમલ, નિરમલ થા નભ અન્ત. ૨ અંત – દમન ગુણિ મદમાત, રાતઉ રૂપિહિ ભંગુ
કુ- કુસુમ રમાડઈ; છાંડઈ ચાંપલા સંગ. '' ૮૫ ઇણ પરિ નિતુ પ્રિય રંજવઈ, મંજુ વUણ ઈશુ ઠાઈ,
ધન ધન તે ગુણવત્ત, વસંતવિલાસ જે ગાઈ. ૮૬ (૧) શુભ ભવતુ લેખક પાઠક છે. છ. શ્રી ગુર્જર શ્રીમાલ વંસે સાહ શ્રી દેપ લ સુત સાહ શ્રી ચંદ્રપાલ આત્મપદનાર્થ. શ્રમ—૫ વિક્રમાર્ક સમયાતીત સંવત ૧૫૦૮ વર્ષે મહા માંગલ્યુસ ભાદ્રપદ શુદિ ૫ ગુરૌ અઘેહ શ્રી ગૂજરધરિત્ર્યાં મહારાજાધિરાજ સ્ય પાતશાહ શ્રી અહમદશાહ કુતુબદીનસ્ય વિજયરાયે શ્રીમઅહમ્મદાવાદ વાસ્તુસ્થાને આચાર્ય રત્નાગરણ લિખિતેયં વસંતવિલાસઃ [ગૂહાયાદી.]
પ્રકાશિત ઃ ૧. ગુજરાત શાળા પત્ર પુ. ૩૧ (સને ૧૮૯૨) પૃ. ૮૯૯૫, ૧૧૩–૧૧૬, ૧૩૫-૧૩૮, ૧૬૨-૧૬૭, ૧૯૩-૧૯૬. ૨. હાજી મહમ્મદ મારક ગ્રંથ. ૩. પંદરમા શતકનાં પ્રાચીન ગૂર્જર કાવ્ય, પ્ર. ગુ. વ. સોસાયટી અમદાવાદ – આ ત્રણેમાં સંશોધિત કરી છપાવનાર (સ્વ). દિ.બ. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ. [૪. સંપા. મધુસુદન મોદી. ૫. સંપા, કાંતિલાલ બ વ્યાસ.]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪૫૪-૫૫. ત્યાં આ રત્નાકરસૂરિને નામે મૂકી નીચે પ્રમાણે નેંધ કરી છે:
આ કાવ્યનાં અવતરણ રનમંગિણિત “ઉપદેશતરંગિણી' (કે જેની હસ્તપ્રત સં. ૧૫૧ના ચિત્ર સુદ ૨ના દિને લખાયેલી મળે છે)માં લેવાયાં છે. દા. ત.
અતિયુગ ચરણ ન ચાંપએ, ચાંપએ અતિહિ સુગંધ, રૂડએ દેહગ લાગએ, આગએ એહ નિબંધ.
આમ અનેક કારણો છે કે જે પરથી આ કૃતિ ખુદ રત્નાકરસૂરિકૃત હોય એમ પ્રાયઃ પ્રતીત થાય છે, તે કારણો માટે જુઓ “જૈન ચિત્ર કલ્પદ્રુમમાં ગુજરાતની જૈનાશ્રિતકળા અને તેનો ઇતિહાસ' એ લેખનાં પૃ. ૪૪–૪૮.”
પરંતુ હવે આ કૃતિ અજ્ઞાત કર્ધક હેવાનું સ્વીકૃત થઈ ગયું છે. રત્નાકરસૂરિ તે માત્ર લિપિકાર છે. કર્તા જૈન કે જેનેજર હોવા વિશે
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org