________________
અજ્ઞાત
[′′] જૈન ગૂર્જર કવિએ : ૧
રચાયાની માંધ કરવામાં આવેલી, પરંતુ પછી ઉષ્કૃત ભાગેામાં દિવાળીદિનના ઉલ્લેખ નથી.]
૯૭. અજ્ઞાત
(૧૪ર) ઋષિદત્તા શસ ર.સ.૧૫૦૨
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪પ૬. સહજસુંદરની આ નામની કૃતિ ૨.સ.૧૫૭૨ની મેળે છે તેમાં કર્તાનામ અર્ભે છે તે અંતમાં નથી, તેથી એ કૃતિ ભૂલથી અજ્ઞાતક કે લેખાઈ ગઈ હોય એવા સંભવ છે. સંવતનું અઘટન જુદી રીતે થયું હોય.]
૯૮, ધનદેવગણ (૧૩) [+] સુર’ગાભિધાન નેમિ ફાગ ૨.સ.૧૫૦૨
આ કૃતિ સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી એમ ત્રણ ભાષામય છે. રત્નમંડનગણિએ પણ જુદા ‘નેમિનાથ નવરસ ફાગ' એ જ ત્રણ ભાષામાં રચ્યા છે, અને તે જ સમય આસપાસમાં. જુએ પંદરમી સદીના અંતમાં રત્નમ ડનગણિ.[સુધારેલી માહિતી.]
આદિ– પહેલાં, સંસ્કૃતમાં મંગલાચરણ શાર્દૂલ શ્લેાકમાં છે પછી પ્રાકૃ તમાં નીચે પ્રમાણે શાર્દૂલ છે
દેવી દૈવિ નવી કવીશ્વર તણી વાણી અમીસારણી. વિદ્યાસાયર તારણી મલ ધણી હ`સાસણી સામિણી ચોંદા દીપતિ છપતિ સરસતિ મ વીનવી વીતતી, ખેલું તેમિકુમાર કેલિની રતિ ફાગિર્દી કરી રજતી. સરસતિ મુઝ મતિ દેવીએ દેવીએ તું જિંગ સાર રે, નીલકમલ કુલ સામલ જિનવર વરવું નેતિકુમાર રે, કામિત ફલ દાતાર સામી તેત્રિકુમાર હાર માહરૂ એ મુગતિરમણિ-વરૂ એ,
અંત – જ્ઞાન ઉપનું નણીય રાણીય રાઈમઈ રંગી,
ગિરિ સિરિ સામીય નિરખીય હરખીય સા નિજ્જ અંગી, સામી કેવલ કામિની, કરિ ધરી રાજીમતી નાદરી,
સા સારી નિઝ કાજ રાજકુમરી, મૂતિઇ ગઇ સા વરી જે રેવઇગિરિ રાય ઉપર ગમઈ શ્રી નેમિ પાયે નમઈ, તે પામઈ સુખસિદ્ધિ રિદ્ધિ હિં રમઈ શ્રી શાશ્વતી ભાગવઈ (૧) ઇતિ શ્રી સુરગાભિધા નેમિફાગઃ સંપૂર્ણઃ સંવત્ ૧૫૦૨ વષે
Jain Education International
૨.
For Private & Personal Use Only
www.jainelibrary.org