Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 14
________________ (કાલમાન ગણના સૂત્ર ) વીર નિર્વાણ સંવત ગણવા માટે = વિક્રમ સંવત + ૪૭૦ = ઈ. સ. + પ૨૭ = શક સં. + ૬૦૫ ઈ.સ. ગણવા માટે સં. + ૭૮ વિક્રમ સંવત ગણવા માટે = ઈ. સ. = શક સં. + ૫૭ + ૧૩૫ સૂર્ય વર્ષ લગભગ ૩૬પ-૧/૪ દિવસનું હોય છે, ચંદ્ર વર્ષ લગભગ ૩૫૪ દિવસનું. ૧૯ વર્ષમાં થનાર ૨૧૩-૩/૪ દિવસોનું અંતર પૂરું કરવા માટે છ માસ વધી જાય છે. સૂર્ય વર્ષથી ઈસવીસન ચાલે છે, શેષ સંવત ચંદ્ર વર્ષથી. અતઃ ૧૯ વર્ષ બાદ તિથિ અને તારીખ સમાન દિવસે આવે છે. હિજરી સંવતમાં માસ વધારવાનું ગણિત ન હોવાથી એની ગણનામાં મોટે ભાગે ૩૨-૧/૨ વર્ષમાં ૧-૧ વર્ષનું અંતર વધી જાય છે. - હિજરી સંવત પ્રારંભ વખતે વીર નિર્વાણ ૧૧૪૯મું, વિક્રમ ૬૭૯મું, ઈ.સ. ૬૨૨મું અને શક સં. ૫૪૪મું ચાલી રહ્યું હતું કારણ કે ૧૯ સૂર્ય વર્ષમાં ૭ ચંદ્ર માસ વધી જાય છે. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪) [96369696969696969696969. પ ]

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 282