Book Title: Jain Dharm Prakash 1903 Pustak 019 Ank 09 10
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૪ શ્રી જનધર્મ પ્રકાશ. પદ ૨ જી. “ ચિત ચાર ચિત ચોરી ચાલીએ ચાલી, એ રાગ, 2 બધું મૂકી બધું મૂકી અને તો જાવું છે, ટેક. મુછ મરડે શિદ થઈ મદમાતો, અનિશિ વિષય વિષે અતિ રાત; કાંઈ પ્રતિકુળથી તાતો થાત, મેહ મદિરા પીતો પા. પુદ્ગળ રંગ પતંગ દેખાતે, જોત જોતામાં જાતે જાતે જજ રેશે, બધું મૂવી નિજપર ભાવ વિવેક વિચારી, ભેદ જ્ઞાન ગુરૂ ગમથી ધારી; ભૂલ અનાદિની સધ વિસારી, જ્ઞાન કબાન સુરંગ સુધારી; અનુપમ અધ્યાત્મ અમી સંચારી, જન સેવક સુખકારી સારી સિદ્ધિજ થાશે રે જે ગિo હે. માણસા, જેનશાળા શિક્ષકો अमारो प्रवास. ( લખી મોકલનાર શા. કુંવરજી આણંદજી. ) ભાવનગર શહેરમાં ચાલતા મરકીના ત્રાસમાં દુખી થતા કુટુંબ ની અનેક પ્રકારની હાજમો પૂરી પાડવાના સાધનરૂપ એક ફંડ ઉભું કરવામાં બનનો પ્રયાસ કરી તેમાં સુમારે રૂ. ૬૫૦૦ ) થયા બાદ એક માસમાં થયેલા રૂ. ૨૫૦૦ ) લગભગના ખર્ચનો હોશાબ બહાર પાડી શ્રી વળામાં પરમ પગારી મુનિરાજશ્રી વૃદ્ધિચંદજી મહારાજના શિષ્ય મુનિરાજશ્રો નેમવિજ્યજીને માગશર સુદિ ૩ના રોજ પન્યાસ પદવી આપવાનું હોવાથી સહકાર્યકારી ગાંધી મોતીલાલ ગગલને “ ભાવનગર નિરાશ્રીત : સંબંધી ઉપજ વધારવાનું તથા ખર્ચ કરવાનું કાર્ય સોંપી વળે જવું થયું, વળા. વળા પ્રાચિન વધ્રુભીપુરી વાળે સ્થાનકે વસેલું શહેર છે શ્રી દે. વગણી ક્ષમાશ્રમણ મહારાજાએ જેનસિદ્ધાંત વિગેરેને પુસ્તકારૂઢ કર્યા તે આ પવિત્ર સ્થળ છે. ત્યાં મુનિરાજશ્રી માવજયજીને શ્રી ૧ એ ફંડમાં રૂપીઆ દશહજર થવા આવ્યા છે. ખર્ચ બે માસમાં રૂ. ૬૫૦૦ ) લગભગ થયો છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 52