________________
: ૧૮૪૯
જૈન દર્શન તદ્દન બેદરકાર રહી પિતાની ભૌતિક લાલસા પૂરવા માટે હિંસા, અનીતિ, અન્યાયનાં કારમાં પાપ કરવાં તે એ પાપાચરણેને બેટો રસ્તે (અધર્મ) ન સમજાવે છે. દયા–અનુકમા, નીતિ-ન્યાય, સંયમ–સદાચાર એ સગુણેને ધર્મ ન સમજ અથવા એમના વિરોધી દુર્ગુણદોષને ધર્મ સમજ તે. (૪) ગુરુગત મિથ્યાત્વ
ધ્યેયપ્રાપ્તિ માટે અગ્ય ઉપદેશકને અર્થાત આસક્તિપૂર્ણ, દંભી, અજ્ઞાની અને વિવેકહીન ઉપદેશકને ગુરુ માની બેસવું તે. (૫) દેવગત મિથ્યાત્વ
પરમ આદર્શરૂપ અનુકરણીય વ્યક્તિ સંબંધી ઊંધી સમજણ, એટલે કે વીતરાગ પરમાત્માને દેવરૂપ ન માનતાં સરાગ વ્યક્તિને દેવ માનવે તે.
આવા પ્રકારને મિથ્યાત્વભાવ જીવન વિકાસને રોધક છે.
ભગવાનની મૂર્તિ
ભગવાનના નામ દ્વારા ભગવમરણ થાય છે, તેમ ભાગવાનની મૂર્તિ કે તસ્વીર દ્વારા પણ ભગવસ્મરણ થાય છે. સામાન્યતઃ મૂર્તિ કે તસ્વીર, નામથી પણ વધારે સ્મૃતિપ્રેરક થઈ શકે છે, જેમને પોતાને માટે મૂર્તિની ઉપયોગિતા ન લાગતી હેય તેમણે, જેમને ભગવર્મારણ કે ભગવદ્ભક્તિમાં ભગવાનની મૂર્તિને સહારે ઉપયેગી થતું કે લાગતું હોય તેમને તે સહારે સહર્ષ લેવા દેવું જોઈએ અને સારા હેતુ માટે લેવાતે એ સહારે પ્રશંસનીય માનવે જોઈએ. એ જ પ્રમાણે, જેઓ મૂર્તિના સહારા વગર ભગવદૂભક્તિ કરી શકતા હોય કે કરી શકવાનું માનતા હોય અને એ એથી સહારે ન લેતા હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org