________________
જૈન દર્શન
ઉચ્ચનીચભાવની સંકુચિત વૃત્તિ એટલી કટ્ટર અને કઠોર તે વખતે પથરાયેલી હતી કે ખીચારા-નીચ અને હલકા ગણાતામાણસા ઉપર અતિનિÇણ સીતમ ગુજારાતા,X અને ધર્મના દ્વાર તેમને માટે સખ્ત બંધ હતાં, જેની સામે એ મહાત્માએ— उच्च गुणे कर्मणि यः स उच्चो,
नीचो गुणे कर्मणि यः स नीचः । शूद्रोऽपि चेत् सच्चरितः स उच्चो,
द्विजोऽपि चेद् दुश्चरितः स नीचः ॥
:૫૧૪:
[જે, ગુણ-કર્મોંમાં ઉચ્ચ છે તે ઉચ્ચ છે અને જે, ગુણકર્મોમાં નીચ છે તે નીચ છે. કહેવાતા શૂદ્ર પણ સચ્ચરિત હાય તે ઉચ્ચ છે. અને કહેવાતા બ્રાહ્મણુ પણ દુશ્રુતિ હોય તે નીચ છે. ]
આ પ્રકારે ઉધન કરી વિચાર અને વનના સુસંસ્કાર પર ઉચ્ચપણુ” પ્રતિષ્ઠિત હાવાનું લેકને સમજાવ્યું. માત્ર વાણીથી જ ન સમજાવ્યું, પણ નીચ, દલિત કે અસ્પૃશ્ય ગણાતાઓને
<<
× अथ हास्य वेदमुपशृण्वतस्रपुजतुभ्यां श्रोत्रप्रतिपूरणम्, उदाहरणे जिह्वाच्छेदो धारणे शरीरभेदः । ( ગૌતમધર્મસૂત્ર ) અ-વેદ સાંભળનાર શૂદ્રના કાનમાં સીસુ અને લાખ ભરી દેવી; એ વેદનુ ઉચ્ચારણ કરે તે। જીભ કાપી નાખવી; અને યાદ કરી લે તે એનુ' શરીર કાપી નાખવુ.
',
" न शूद्राय मतिं दद्यान्नोच्छिष्ट न हविष्कृतम् । न चास्योपदिशेद् धर्म न चास्य व्रतमादिशेत् ।। ( વાસિષ્ટધર્મસૂત્ર )
અશૂદ્રને બુદ્ધિ ન આપવી, એને યજ્ઞના પ્રસાદ ન દેવા અને એને ધર્મના ઉપદેશ તથા વ્રતને આદેશ ન આપવા.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org