Book Title: Jain Darshan
Author(s): Nyayavijay
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 563
________________ : ૫૧૮ : જૈન દર્શન જીવનને મન્ત્ર બનાવીને, અર્થાત્ સર્વભૂતમૈત્રીના સદૂગુણને ખીલવતા રહીને. ઉપસંહાર જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, બન્ધ, નિજેરા, મેક્ષ એ નવ ત, જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, કાલ એ ષડૂદ્રવ્ય, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્રના સહાગરૂપે મોક્ષમાર્ગ, ગુણસ્થાન, અધ્યાત્મ, ગૃહસ્થધર્મ, ન્યાય, સ્યાદ્વાદ અને નય એટલી મુખ્ય બાબતેનું યથાશક્તિ વિવેચન આ પુસ્તકમાં થઈ શકર્યું છે. ત્રીજો ખંડ “ પ્રકીર્ણક” અને ચે ખંડ કર્મવિચાર મૂકવામાં આવ્યા છે. એ બને ખંડેમાં વિવિધ વિચારધારા રજૂ કરવામાં આવી છે. હવે મારું કથન સમાપ્ત થાય છે. માત્ર એક ઈચ્છાને છેવટે પ્રદર્શિત કરી લઉં અને તે એ કે આ પુસ્તકના વાચનના પરિણામે વાંચનારને ધર્મ અને તત્વજ્ઞાન સંબંધી અનેકાનેક જિજ્ઞાસાઓ જાગરિત થાય અને એથી તેઓ મહાન પુરૂષના મહાન ગ્રન્થ અવલકવાને ઉત્સુક બને. ૩ શાન્તિ: ! સ મા પ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 561 562 563 564 565