Book Title: Jain Darshan
Author(s): Nyayavijay
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 557
________________ : ૫૧૨ : જૈન દર્શન પ્રલેભન પર પથરાયેલ અજ્ઞાન કર્મકાંડ શાળ્યાહ અને ઈશ્વરવિષયક ગેરસમજ સામે સુસંગત તત્ત્વજ્ઞાન રજુ કરી લેકોની વિચારબુદ્ધિને પકૃિત કરી છે. એ અહિંસામૂર્તિ ધર્માચાર્યો યાગાદિ કર્મોમાં ધર્મને નામે ફેલાયેલ ભયંકર પશુહિંસા સામે પોતાના તપ અને ચારિત્રના અસાધારણ બળે તેમ જ વાત્સલ્યપૂર્ણ પ્રવચન તથા ઉપદેશથી સાવિક સામનો કરી જબરદસ્ત ક્રાંતિ કરી છે, જેના પરિણામે હિંસાના રેગચાળા ઉપર જબર ફટકો પડી અહિંસાની ભાવના પ્રચાર પામી છે* આ દિશામાં તેમનાં સમસમી મહર્ષિ બુદ્ધનું પ્રચારકાર્ય પણ ખૂબ પ્રશંસનીય છે. * वीरो यदाजायत, भारतस्य स्थितिविचित्रा समभूत् तदानीम् । मढक्रियाकाण्डविमोहजाले निबध्यमाना जनता यदाऽऽसीत् ।। २८ ।। મહાવીર જન્મ્યા તે વખતની ભારતવર્ષની સ્થિતિ વિચિત્ર હતી, જે વખતે જનતા અજ્ઞાન કર્મકાંડની મોહજાળમાં ફસાવાતી હતી; ઇઝળf” x ગનો ચરાડ%– श्रद्धावटेऽभूत् परिपात्यमानः । उच्चब्रुवा नीचपदेऽवगम्य परान् यदानल्पमद्दवं च ॥ २९ ॥ અને જે વખતે ધર્મના “ઠેકેદાર ” લોકોને અંધશ્રદ્ધાને ખાડામાં પટકી રહ્યા હતા અને, જે વખતે પિતાને “ઉચ્ચ” માનનારાઓ બીજાઓને “નીચ” સમજી બહુ સતાવી રહ્યા હતા, यदापजहुर्महिलाधिकारा नन्यायतः पौरुषगर्वमत्ताः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 555 556 557 558 559 560 561 562 563 564 565