Book Title: Jain Darshan
Author(s): Nyayavijay
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 542
________________ પંચમ ખડ : ૪૯૭ : હાઈ દ્રવ્ય-રાજા છે. ૮ રાજા ' શબ્દનો આ અર્થ દ્રવ્યનિક્ષેપ કહેવાય. દ્રવ્યના અર્થ અહીં ૮ પાત્ર ” કરવા ઘટે. એની મતલબ એ કે જે ભૂતકાળમાં રાજા હતા અથવા ભવિષ્યમાં રાજા થનાર છે તે માણસ રાજાપણાનું અથવા રાજાપણુને પાત્ર છે, જેમાં વર્તમાનકાળે રાજાપણું નથી, પણ ભૂતકાળમાં હતું અથવા ભવિષ્યમાં આવવાનું. જે રાજપણુથી રાજમાન (શભિત ) હોય તે રાજ કહેવાય છે એ જાણીતું જ છે. એ “ ભાવ થી એટલે કે યથાર્થપણે રાજ હાઈ ભાવ-રાજા છે. “રાજા” શબ્દને આ અર્થ ભાવ-નિક્ષેપ કહેવાય. આમ, નામ-સ્થાપના-દ્રવ્યભાવ એ રીતથી શબ્દના અર્થવિભાગ કરાય છે. ભગવાનની ભક્તિ તેમના નામસ્મરણથી, તેમની મૂર્તિ દ્વારા અથવા ગુરુભક્તિ મારફત કરી શકાય છે, કારણ કે સાચા ગુરુ એ દ્રવ્યભગવાન ગણી શકાય. આ રીતે નામ, સ્થાપના અને દ્રવ્ય એ ત્રણ નિક્ષેપ ભાવનિક્ષે૫ તર્ક દેરી શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565