________________
પંચમ ખંડ
૯ ૪૭૩ માણસપણું સરખું હેતાંયે એ પ્રકારનું (નાનાવિધ) અંતર જેવામાં આવે છે તે કર્મને આભારી છે, અને જીવ વિના કર્મ શું? એટલે કર્મની સાબિતી થવા સાથે જ આત્મા પણ સાબિત થઈ જાય છે.
આ પુસ્તકને આ ચે ખંડ કર્મવિષયક વિવેચનથી ભયે છે. પુણ્ય-પાપરૂપ કર્મ સંબંધી વિચારધારા ત્યાં જ કરવામાં આવી છે.
માણસ સહજરૂપે અપૂર્ણ છે, તે ગમે તેટલી કુશલતા થા હોંશિયારી રાખે તે પણ પ્રાકૃતિક અસાવધાનતા અને શારીરિક સહજ ચાલતા ડી–ઘણી તેને વળગેલી જ છે, એટલે એ અપૂર્ણતા યા ખામીને ભેગ તે ક્યારેક થઈ જ પડે છે. પિતાની આંગળીથી પિતાની આંખ, પિતાના દાંતથી પોતાની જીભ ક્યારેક ઓચિંતી એવી દબાઈ કે કચડાઈ જાય છે કે પીડા ભેગવવી પડે છે. ગફલત રાખ્યાને વાંક કઈ કાઢી ન શકે એવા અકસ્માતને ભંગ તે ક્યારેક થઈ પડે છે. અમુક સ્થળે જવું યા હાવું અને અનિષ્ટ અકસ્માતને શિકાર બનવું અથવા માણસ સમજુ છતાં તેનાથી ઊંધી પ્રવૃત્તિ થઈ જવી એવું બહુ બને છે.
વ્યક્તિગત યા સામૂહિક ચિત્ર-વિચિત્ર ઘટનાઓ બને છે, જેને “દેવાધીન” કહેવામાં આવે છે, તે ઉપરથી “કર્મ'ના અસ્તિત્વને ખ્યાલ આવી શકે છે. (૪) ઉદ્યમ
ઉદ્યમની મહત્તા પણ માન્યા વગર ચાલે તેમ નથી. કેવલ કર્મને પ્રધાન માનનારે જાણવું જોઈએ કે કર્મને ઉત્પન્ન કરનાર કે? જીવ પિતે. જીવ પોતે પિતાના વ્યાપારથી કમે બાંધે છે, તે કર્મો સાથે બંધાય છે. કર્મને ઉદિત થવામાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org