________________
: ૩૯૮ :
જૈન દર્શન અણુસંઘાતે સ્વતંત્ર યા બીજી વસ્તુઓ સાથે મળી નવું પરિ. વર્તન ઊભું કરે છે. દુનિયાના પદાર્થો દુનિયામાં જ સ્કૂલરૂપે યા સૂક્ષ્મરૂપે ઈતસ્તતઃ વિચરણ કરે છે અને એમનાં નવાં નવાં રૂપાતરના ઘાટ ઘડાય છે. દીવ શાન્ત થયો એટલે દીવાને તદ્દન નાશ થયે એમ સમજવાનું નથી. દીવાને પરમાણુસમૂહ બરાબર કાયમ છે. જે પરમાણુસંઘાતથી પ્રદીપ પ્રગટેલે, તે જ પરમાણુસંઘાત રૂપાન્તર પામી જવાથી પ્રદીપરૂપે દેખાતું નથી, એટલે અંધકાર અનુભવાય છે. સૂર્યની રાશિમાંથી પાણુ સુકાઈ જાય છે, એટલે એ પાણીને અત્યંત અભાવ થતો નથી. એ પાણીની વસ્તુઓ રૂપાન્તરે બરાબર કાયમ છે. વસ્તુના સ્કૂલ રૂપને નાશ થઈ એ વસ્તુ સૂક્ષ્મ અવસ્થામાં યા અન્ય રૂપમાં પરિણત થાય એથી એ દેખાયેલ વસ્તુના રૂપે ન દેખાય એ બનવાજોગ છે. કેઈ મૂળ વસ્તુ નવી ઉત્પન્ન થતી નથી અને કઈ મૂળ વસ્તુને સર્વથા નાશ થતો નથી એ અટલ સિદ્ધાંત છે. બનાસતો વિદ્યારે માવો નામ વિતે ”
(ભગવદ્ગીતા, ૨-૧૬) અથ-અસની ઉત્પત્તિ નથી અને સને નાશ નથી.
ઉત્પત્તિ અને નાશ પર્યાનો થાય છે. દૂધનું બનેલું દહીં નવું ઉત્પન્ન થયું નથી. દૂધનું જ પરિણામ દહીં છે. એ ગેરસ દૂધરૂપે નષ્ટ થઈ દહીંરૂપે ઉત્પન્ન થયું છે. એ બને ગેરસ છે. + " पयोब्रतो न बध्यत्ति न पयोऽत्ति दधिवतः । अगोरसवतो नोभे तस्माद् वस्तु प्रयात्मकम् " ॥६॥
–બી સમન્તભદ્રાચાર્ય, આપ્તમીમાંસા " उत्पन्न ददिभावेन नष्ट दुग्धवया पयः । જોરસાત દિથ૪ પાના પાદર કનોડા ? ”
–શ્રી યશોવિજયજી ઉપાધ્યાય, અધ્યાત્મપનિષદ્દ, ૧/૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org