________________
પંચમ ખંડ
ન્યાયપરિભાષા
પ્રમીયàડનેનેતિ પ્રમાળમ્-જે વડે વસ્તુ ખરાખર જણાય તેને
"
પ્રમાણુ ” કહેવામાં આવે છે સાચુ' જ્ઞાન થતાં સદેહ, ભ્રમ ક મૂઢતા દૂર થાય છે અને વસ્તુસ્વરૂપ ઠીક ઠીક સમજાય છે, માટે તે ( જ્ઞાન ) · પ્રમાણુ’ ગણાય છે. ‘ પ્રમાણુ 'ના આધાર પર વસ્તુનું સાચું જ્ઞાન થયા પછી તે ( વસ્તુ ) ઇષ્ટ હાય તે તેને મૅળવવા અને અનિષ્ટ હોય તે તેને ત્યાગવા માણસ તત્પર થાય છે.
‘
6
પ્રમાણના બે ભેદ છે: પ્રત્યક્ષ અને પરાક્ષ. મનસહિત ચક્ષુ આદિ ઇન્દ્રિયાથી રૂપ વગેરે વિષયાનું જે ગ્રહણ થાય છે, અર્થાત્ ચક્ષુથી રૂપ જોવાય છે, જીભથી રસગ્રહણ કરાય છે, નાકથી ગધ લેવાય છે, ત્વચાથી સ્પર્શ કરાય છે અને કાનથી શબ્દ શ્રવણુ કરાય છે તે પ્રત્યક્ષ છે. આ ઇન્દ્રિય-પ્રત્યક્ષ; અને મનેાજનિત સુખાદિસંવેદન એ માનસ-પ્રત્યક્ષ.
વ્યવહારમાં અનુભવાતાં ઉપયુક્ત પ્રત્યક્ષે ‘ સાંવ્યવહૅાકિ * પ્રત્યક્ષ કહેવાય છે. તેનાં ચાર ભેદ છે: અવગ્રહ, હ્રિા, અવાય અને ધારણા. ઇન્દ્રિયાદ્વિારા વસ્તુના પ્રથમ સામાન્ય આધ થવા તે ‘ અવગ્રહ ’ છે. એ પછી એ જ વસ્તુ પરત્વે નિશ્ચયગામી વિશેષ પરામર્શ થવા તે ‘ ઈહા ', ઈહા ખાદ પૂર્ણ નિશ્ય થવા તે અવાય ' અને અવાય એટલે દૃઢ થવા અર્થાત ટકી રહેવા કે જેથી કાલાન્તરમાં સ્મૃતિ થઈ શકે તે ‘ ધારણા ’
*
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org