________________
જૈન દર્શન
:૩૦૦ :
અને વત્સલભાવે. એટલુ જ નહિ, તેને લાભ લેવાનુ પણ પ્રેમાળભાવે જરૂર સૂચવીએ. ચાહે કેઈ ધર્મશાળા ” કોઈ વિશેષતાને અ ંગે માટી ગવાતી હાય, પણ તેના મુસાફિને “ભૂખ” જ ન હેાય અથવા તે ભૂખને સંતાષવામાં તે સાવધ ન હેાય તે કઈ પણ શાળાના નિવાસી તરીકેની અથવા કોઇ મહાશાળાના ઝંડાધારી તરીકેની છાપ વડે તેના દહ્રાડે નહુિ વળવાના, જ્યારે નાની શાળાના ઉતારુ પણ પેાતાની “ભૂખ”ને ખરાખર સતાષતા હશે તેા પેતાના જીવનનું પાષણ જરૂર મેળવશે અને કલ્યાણ સાધશે.
વાસ્તવિક ધમ યા કલ્યાણમાગ સચ્ચારિત્ર છે. કલ્યાણુસાધનના એ અમેઘ સાધનને બરાબર સમજવુ' તે સમ્યગજ્ઞાન છે અને તે સાનધમાં ખરાબર શ્રદ્ધા હેાવી તે સમ્યગ્દર્શન છે અને તેનું સમ્યક્ પાલન તે સમ્યક્ચારિત્ર છે. સમ્યગ્દર્શન ( શ્રદ્ધા ), સભ્યજ્ઞાન અને સમ્યક્ત્ચારિત્રને એ ત્રણેના-વિષય સચ્ચારિત્ર છે. [ સમ્યક્ચારિત્રના વિષય સચ્ચારિત્ર એટલે આચરણ-પાલન-આરાધનનો વિષય સચ્ચારિત્ર.
આમ
66
હેમચન્દ્રાચાય ચેાગશાસ્ત્રના થા પ્રકાશના ૧૦૯મા શ્લોકની વૃત્તિમાં શ્રદ્ધા ધર્મામિહાપ” એ શબ્દોથી શ્રદ્ધાને અર્થ ધર્મના અભિલાષ જણાવે છે. ધર્મ એટલે કત્તવ્યમાગ, તે માર્ગે ચાલવાના અભિલાષ છે ધર્માભિલાષ આ અર્થમાં શ્રદ્ધા કે સમ્યક્ત્વ હાઈ એક ચાક્કસ સમ્પ્રદાયના ઘેરાવામાં સીમિત હેાય એમ હાઇ શકે નહિ.
આપણે સમજવુ જોઇએ કે ધનુ' ફળ ફક્ત પારલૌકિક જ નથી. અનાત્મવાદી યા પરલેાકમાં અશ્રાદ્ધાલુ અથવા સન્કિંગ્સ પણ સમજુ માણુસ ધના, અર્થાત્ ન્યાય-નીતિના સન્માર્ગે
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org