________________
: ૩૭૮ :
જેને દર્શત બળવાન પુરુષાર્થ કરી પિતાની પ્રજાના કઠિન પ્રારબ્ધની કઠિનતને ઓછી કરી દીધી છે. વ્યક્તિ પણ સાચું જવાબદાર જીવન જીવીને પિતાના “પ્રારબ્ધ’ને સુધારી શકે છે. વ્યક્તિગત વિકાસ અને સમૂહગત સાર્વજનિક વિકાસ પણ “પ્રારબ્ધ કર્મને પાચું પાડી શકે છે, તેની કઠિનતાને ઓછી કરી શકે છે, અને “પ્રારબ્ધ કર્મને પાર કરી આગળ વધી શકે છે.
" Fate is the friend of the good, the guide of the wise, the tyrant of the foolish, the enemy of the bad."
-W. R. Alger. આ સદુવચન કહે છે કે નસીબ સજજનેને મિત્ર છે, વિવેકબુદ્ધિવાળાઓને માર્ગદર્શક છે, મૂખને જુલ્મી માલિક છે અને દુર્જનેને દુશમન છે.
[૧૫] (પરલોકની વિશિષ્ટ વિવેચના) સામાન્ય રીતે “પરલેક શબ્દથી “મૃત્યુ પછી પ્રાપ્ત થનારી ગતિ' એ અર્થ સમજવામાં આવે છે અને તે સુધારવાને આપણને કહેવામાં આવે છે. પરંતુ જે ગતિમાં ભવિષ્યમાં જન્મ લેવાને પ્રાપ્ત થાય તે ગતિને સમાજ જે સુધરેલ ન હોય તે તેવા સમાજમાં ભવિષ્યમાં જન્મી આપણે પિતે ગમે તેવા હોઈએ તે પણ સુખી થઈ શકીએ નહિ
દેવગતિ અને નરકગતિના લેકે સાથે આપણે કશે સંપર્ક આ જન્મમાં સાધી શકીએ તેમ નથી, એટલે આપણે જે કંઈ સુધારકાર્ય કરવા માગીએ તે મનુષ્યસમાજ અને પશુસમાજ વચ્ચે રહીને જ તેમના પ્રત્યે જ કરી શકીએ તેમ છીએ. આ સુધારાને લાભ આપણને આ જન્મમાં તે મળે જ એટલું જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org