Book Title: Jai Hind
Author(s): Vitthalbhai K Zaveri, Soli S Batliwala
Publisher: Janmabhumi Prakashan Mandir

View full book text
Previous | Next

Page 5
________________ “જય હિંદ એ આપણી રાષ્ટ્રિય સલામી છે. રેંટિયાના ચિહ્નવાળી ત્રિરંગી પતાકા એ આપણે રાષ્ટ્રિય ધ્વજ છે. ટાગોરનું “જય હે ગીત એ આપણું રાષ્ટ્રગીત છે. ટિપુ સુલતાન સાથે જેના મરણે સંકળાયેલાં છે-એ. વાઘ આપણું સંકેતચિહ્ન છે. ચલે દિલ્લી એ આપણે યુદ્ધનાદ છે, અને ઇન્કિલાબ ઝિદાબાદ તથા આઝાદ હિંદ ઝિન્દાબાદ એ આપણાં સૂત્રે છે. વિશ્વાસ-એકતા-બલિ દાન એ આપણે ધ્યેયમંત્ર છે. આરઝી હકૂમતે આઝાદ હિંદ (આઝાદ હિન્દની કામચલાઉ સરકાર) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 152