Book Title: Is Jain Geography Astronomy True
Author(s): Nandighoshsuri, Jivraj Jain
Publisher: Research Institute of Scientific Secrets from Indian Oriental Scripture
View full book text
________________
'જેન ભુગોળ-ખગોળ : એક સમસ્યા
31
500
*** *
K3RD
Yakut Hyderabad Socor
C. 64
nilatinal ->> a
શ્રીનિવાસ રામાનુજનમ્
A
S
>
B
આમ છતાં મારા મનમાં જે પ્રશ્નો હતા તે અંગે ત્યારે વિવિધ વિમાનની હવાઈ મુસાફરી અંગેની વિવિધ એરલાઈન્સને પત્ર લખી પૃથ્વીના દક્ષિણ ધ્રુવ ઉપરથી પસાર થતી વિમાની સેવા અંગે પૂછાવ્યું પરંતુ તેઓએ જણાવ્યું કે આવી કોઈ જ વિમાની સેવા ઉપલબ્ધ નથી. અરે, ઉત્તરધ્રુવ ઉપરથી પણ પસાર થતી કોઈ વિમાની સેવા ન હોવાનું જણાવ્યું. ત્યારપછી ભારતની પ્રસિદ્ધ અવકાશ સંશોધન સંસ્થા ઈસરોમાં જઈ ત્યાં પણ આ અંગે તપાસ કરી. આ અંગે તેઓએ કહ્યું કે એ પૂ ર્ણ ૫ ગ્વીની ઉત્તર-દક્ષિણ પ્રદક્ષિણા કરતા ઉપગ્રહો છે. અને તેવા ઉપગ્રહો છોડવા માટેના વિશિષ્ટ રોકેટો પણ છે, જેનું નામ છે : PSLV- Polar Satellite Launch Vehicle. મેં ઈસરોની પ્રયોગશાળામાં
- 20 - 4