Book Title: Is Jain Geography Astronomy True
Author(s): Nandighoshsuri, Jivraj Jain
Publisher: Research Institute of Scientific Secrets from Indian Oriental Scripture
View full book text ________________
પરિશિષ્ટ-૭
171 પર્યુષણ-જેનોનો એક પ્રકારનો આઠ દિવસનો તહેવાર પાપ-આઠ કર્મમાંનું અશુભ કર્મ પુંડરિક સરોવર-શિખરી પર્વત ઉપર આવેલ સરોવર પુણ્ય-આઠ કર્મમાનું શુભ કર્મ પુદ્ગલ (પુદ્ગલાસ્તિકાય)-કોઈપણ ભૌતિક પદાર્થના સૂક્ષ્મતમ
અણુથી લઇને વિશાળતમ પદાર્થ માટે વપરાતો શબ્દ પુષ્કરવારદ્વીપ-ધાતકી ખંડ અને કાલોદધિ સમુદ્ર પછી આવેલ દ્વીપ પૃથ્વીકાય-પૃથ્વી અર્થાત્ માટી, પત્થર, રેતી વગેરે જેનું શરીર છે તેવા જીવ પૌષધ-ચાર પ્રહર અથવા આઠ પ્રહરનું સામાયિક જેવું એક દિવસનું
ચારિત્ર પ્રભાસ- ભરતક્ષેત્રની દક્ષિણે લવણ સમુદ્રમાં આવેલ એક તીર્થ પ્રમાણાંગુલ-ઉત્સધાંગુલથી લંબાઈમાં ૪૦૦ગણું અને પહોળાઈમાં
અઢી ગણું મોટું લંબાઈનું માપ પ્રવજ્યા- વત-દીક્ષા ગ્રહણ કરવું તે બહુશ્રુત- આગમના વિશિષ્ટ જ્ઞાતા બાહા-હિમાવાન અને શિખરી પર્વતની લવણ સમુદ્રમાં વિસ્તરેલ શાખા બેઈન્દ્રિય-સ્પર્શનેન્દ્રિય અર્થાત્ ત્વચા અને જીલ્લા ધરાવનાર જીવ બોટિકો-દિગમ્બર પરંપરા જેવી પરંપરા ધારવનાર એક સંપ્રદાય ભરતક્ષેત્ર-જંબુદ્વીપનું દક્ષિણ તરફનું ક્ષેત્ર ભવનપતિ-અધોલોકવાસી દશ પ્રકારના દેવો ભવિતવ્યતા- ભાવિની અકળ પરિસ્થિતિ મધ્યલોક-સંપૂર્ણ ચૌદ રાજલોકનો મધ્યભાગ મનુષ્યક્ષેત્ર-અઢી દ્વીપ જ્યાં મનુષ્યોના જન્મ-મરણ થાય છે તે. મનોવર્ગણા-સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મન તથા વિચારમાં ઉપયોગી
પરમાણુસમૂહ મહાપદ્મ સરોવર-મહાહિમવાન પર્વત ઉપર આવેલ સરોવર
Loading... Page Navigation 1 ... 225 226 227 228 229 230 231 232