Book Title: Is Jain Geography Astronomy True
Author(s): Nandighoshsuri, Jivraj Jain
Publisher: Research Institute of Scientific Secrets from Indian Oriental Scripture
View full book text
________________
172
પરિશિષ્ટ-૭ મહાપુંડરિક સરોવર-રુકિમ પર્વત ઉપર આવેલ સરોવર મહાહિમવાન પર્વત-હિમવંત ક્ષેત્રની ઉત્તરે આવેલ પર્વત મહાવિદેહ ક્ષેત્ર-જંબુદ્વીપ, ધાતકી ખંડ અને પુષ્પરાવર્ત દ્વીપમાં
મધ્યમાં આવેલ ક્ષેત્ર માગધ- ભરતક્ષેત્રની દક્ષિણે લવણ સમુદ્રમાં આવેલ એક તીર્થ માનુષોત્તર પર્વત-પુષ્કરાવર્ત દ્વીપના બે ભાગ કરતો પર્વત મિથ્યાત્વ-અણસમજ અથવા અજ્ઞાન અથવા વિપરીત મતિ મુનિ (મુનિવર, મુનિરાજ)-જૈન પરંપરાની દીક્ષા ગ્રહણ કરેલ વ્યક્તિ મુમુક્ષુ- મોક્ષ અર્થાત્ સકલ કર્મથી મુક્ત થવાની ઈચ્છાવાળા મેરૂ પર્વત-જંબુદ્વીપ તથા અન્ય દ્વીપોમાં પૂર્વ તથા પશ્ચિમ વિભાગના | મધ્યમાં રહેલ પર્વત મોહનીય કર્મ-આઠ પ્રકારના કર્મમાંનું એક કર્મ જેનાથી બુદ્ધિ ભ્રષ્ટ
થાય છે. યોજન-લંબાઈનું પ્રાચીન કાળનું એક માપ, જેના ૧૨.૮ કિલોમીટર
થાય છે. રજૂ- રાજ અથવા રાજલોક રત્નપ્રભા-પ્રથમ નરકનું નામ રમ્યક-જંબુદ્વીપનું એક ક્ષેત્ર રાજલોક (રાજ)- ચોકકસ પરંતુ અસંખ્યાતા યોજન લાંબો પહોળો
| તથા ઊંચો ઘન વિસ્તાર રુમિ પર્વત-જંબૂઢીપનો એક પર્વત રોહિતા, રોહિતાશા-હિમવંત ક્ષેત્રની નદીઓ લવણ સમુદ્ર-જંબુદ્વીપ આસપાસનો ખારા પાણીનો વલયાકાર સમુદ્ર લોક-જૈનદર્શન અનુસાર બ્રહ્માંડ લોકાકાશ-લોકમાં રહેલ આકાશ વક્ષસ્કાર-જંબુદ્વીપ વગેરે દ્વીપમાં રહેલ પર્વત