Book Title: Is Jain Geography Astronomy True
Author(s): Nandighoshsuri, Jivraj Jain
Publisher: Research Institute of Scientific Secrets from Indian Oriental Scripture
View full book text
________________
173
પરિશિષ્ટ-૭
વરદામ- ભરતક્ષેત્રની દક્ષિણે લવણ સમુદ્રમાં આવેલ એક તીર્થ વાચના-આગમના પાઠોને નિશ્ચિત કરેલ આવૃત્તિ વાણવ્યંતરનિકાય-વાણવ્યંતરજાતિના દેવોનો પ્રકાર વાયુકાય-વાયુ સ્વરૂપ જીવો વારુણિવર દ્વીપ - ચોથો દ્વીપ વિજય-ચક્રવર્તીને વિજય પ્રાપ્ત કરવા યોગ્ય ક્ષેત્ર વેક્રિય વર્ગણા-એક પ્રકારના પરમાણુસમૂહનો પ્રકાર જેના દ્વારા દેવ
| નરકના શરીર બને છે. વૈક્રિય સમુદ્યાત-વેક્રિય શરીરધારી અન્ય શરીર બનાવતી વખતે
કરતી એક પ્રક્રિયા વેક્રિય શરીર-વિવિધ પ્રકારની ક્રિયા કરવામાં સમર્થ શરીર વેતાત્ય-ભરતક્ષેત્ર અને તેના જેવા બીજા ક્ષેત્રના ઉત્તરાર્ધ અને
દક્ષિણાર્ધ એવા બે ભાગ કરનાર પર્વત વ્યવહાર કાળ-સમયક્ષેત્રમાં થતો રાત્રિ-દિવસ સ્વરૂપ કાળ વ્યવહારનય-લોક વ્યવહારમાં પ્રચલિત નીતિ વ્યંતરનિકીય-વ્યંતર જાતિના દેવોનું નિવાસસ્થાન સક્ઝાય- સ્વાધ્યાય અથવા અધ્યાત્મનું નિરૂપણ કરતી અથવા | પ્રાચીન મહર્ષિના જીવનનું નિરૂપણ કરતી કવિતા. સમભૂલા પૃથ્વી- સમગ્ર લોક અને મધ્યલોકના સમતલ સ્વરૂપ ભૂમિ સમયક્ષેત્ર-જ્યાં સૂર્ય, ચંદ્ર વગેરે મેરૂ પર્વતની પ્રદક્ષિણા કરે છે અને
તેના કારણે રાત્રિ-દિવસ થાય છે તે ક્ષેત્ર સમવસરણ-તીર્થંકર પરમાત્માને દેશના આપવાનું દેવકુતસ્થાન સર્વજ્ઞ-સર્વ પદાર્થને જાણનાર સર્વાર્થસિદ્ધ-અનુત્તર દેવોમાંના એક દેવ સાંશયિક મિથ્યાત્વ-પ્રભુના વચન ઉપર શંકા કરવી, સિદ્ધ-આઠેય પ્રકારના કર્મથી મુક્ત થયેલ આત્મા