Book Title: Is Jain Geography Astronomy True
Author(s): Nandighoshsuri, Jivraj Jain
Publisher: Research Institute of Scientific Secrets from Indian Oriental Scripture
View full book text
________________
174
પરિશિષ્ટ-૭ સિદ્ધશીલા-આઠેય પ્રકારના કર્મથી મુક્ત થયેલ આત્માનું સ્થાન સિદ્ધાંત-આગમ સીતા, સીતોદા-મહાવિદેહમાં આવેલી બે નદીઓ સીમંધરસ્વામી-વર્તમાન કાળે મહાવિદેહની પુષ્કલાવતી વિજય
| વિહરમાન તીર્થકર સુપ્રતિષ્ઠક-ત્રિશરાવસંપુટ સુવર્ણકૂલા, રૂખકૂલા-હરણ્યવત્ ક્ષેત્રમાં આવેલ બે નદીઓ સંગીતિ-જેન આચાર્યોની આગમોના પાઠનો નિશ્ચય કરવા એકત્ર
થયેલ સભા સ્તવન-પ્રભુના ગુણોની કાવ્યાત્મક પ્રશંસા સ્પર્શનેન્દ્રિય-ત્વચા સ્વરૂપ ઇન્દ્રિય સ્વયંભૂરમણ સમુદ્ર-મધ્યલોકમાં આવેલ સૌથી છેલ્લો સમુદ્ર સ્વર્ગલોક-વિશિષ્ટ પ્રકારના દેવોનું નિવાસસ્થાન શિખરી પર્વત-ઐરાવત ક્ષેત્રની દક્ષિણે આવેલ પર્વત
શ્રમણ-જૈન પરંપરાના સાધુ
શ્રુત-શ્રવણ અથવા શબ્દ દ્વારા પ્રાપ્ત જ્ઞાન શ્વેતામ્બર-જૈન ધર્મનો એક સંપ્રદાય, જેમાં સાધુઓ શ્વેત વસ્ત્ર
ધારણ કરે છે. હરિ, હરિકાન્તા-જંબુદ્વીપમાં હરિવર્ષ ક્ષેત્રમાં આવેલ નદીઓ હરિવર્ષ-જંબુદ્વીપમાં આવેલ એક ક્ષેત્ર હસ્તપ્રત -કાગળ અથવા તાડપત્ર ઉપર લખેલ પ્રાચીન ગ્રંથ હિમવંત- લઘુ હિમવાન પર્વતની ઉત્તરે આવેલ ક્ષેત્ર હિમવાન (લઘુ)- જંબુદ્વીપમાં ભરતક્ષેત્રની ઉત્તરે આવેલ પર્વત હિરણ્યવત-જંબુદ્વીપમાં આવેલ એક ક્ષેત્ર