Book Title: Is Jain Geography Astronomy True
Author(s): Nandighoshsuri, Jivraj Jain
Publisher: Research Institute of Scientific Secrets from Indian Oriental Scripture
View full book text
________________
136
શું જૈન ભૂગોળ-ખગોળ. સાચી છે?
૩. પદાર્થની અદેશ્ય અવસ્થા : ઉદ્ગલોક : ઉપર બતાવ્યા તે સિવાય બોઝ-આઇન્સ્ટાઇન સંઘનિત અને ડેરિક-ફર્મિયોન સંઘનિત જેવી પદાર્થની બીજી પણ કેટલીક અવસ્થાઓ અત્યંત ઠંડા ઉષ્ણતામાને હોય છે. તેમાંની એક સ્ફટિક અવસ્થા છે. આ અવસ્થામાં પદાર્થ સંપૂર્ણપણે પારદર્શક હોય છે અને ઘન હોય છે. આમાંની કેટલીક અવસ્થાઓ કૃત્રિમ રીતે પ્રયોગશાળામાં