Book Title: Is Jain Geography Astronomy True
Author(s): Nandighoshsuri, Jivraj Jain
Publisher: Research Institute of Scientific Secrets from Indian Oriental Scripture
View full book text
________________
'જૈનદર્શનમાં કેટલાક વિલક્ષણ પદાર્થો અને જીવો
135 નરક પૃથ્વીની જાડાઈ, લંબાઈ-પહોળાઈ સમગ્ર બ્રહ્માંડમાં આવેલ જે તે પદાર્થના જથ્થાને બતાવે છે. તે રીતે પ્રથમ પ્રકારનો ઉષ્ણ-ઘન પદાર્થ સૌથી ઓછો છે અને સાતમા પ્રકારનો અત્યંત ઠંડો ઘન પદાર્થ સોથી વધુ છે.
આ સિવાય સાતેય નારક પૃથ્વીના આધાર તરીકે ઘનોદધિ, ઘનવાત અને તનવાત છે. ઘનોદધિનો અર્થ તેના શબ્દાર્થ પ્રમાણે ઘનસમુદ્ર અર્થાત્ બરફ, તો ઘનવાતનો અર્થ ઘન વાયુ અને તનવાતનો અર્થ પાતળો વાયુ. આ ત્રણે પદાર્થ પણ આધુનિક વિજ્ઞાન પ્રમાણે અસ્તિત્વ ધરાવે છે. વળી તે નારકના જીવોના નિવાસ માટે અનુકૂળ છે. ટૂંકમાં, વર્તમાન બ્રહ્માંડમાં જ્યાં ક્યાંય આ પ્રકારની પરિસ્થિતિ હશે, ત્યાં નરકાવાસ હશે જ. જો કે લોકના ચાર્ટમાં તે અધોલોક તરીકે દર્શાવેલ છે પરંતુ વાસ્તવમાં આપણી પૃથ્વીથી કોઈપણ દિશામાં તે હોઈ શકે છે.
| વાપીથ ડ્રો સના શુth #ા સ્થાન અર્થાત્ ૭ રનર...
.
रत्नप्रभा
नरक १
शर्कराप्रभा
नरक
वालुकाप्रभा
नरक ३
पंकप्रभा
नरक४
धूमप्रभा
वमप्रभा
नरक६
नरक ७
तमस्वमसभा