Book Title: Is Jain Geography Astronomy True
Author(s): Nandighoshsuri, Jivraj Jain
Publisher: Research Institute of Scientific Secrets from Indian Oriental Scripture

View full book text
Previous | Next

Page 223
________________ પરિશિષ્ટ-૭ અરુણવર દ્વીપ-નવમો દ્વીપ અલોક-લોકની બહારનો પ્રદેશ અલોકાકાશ-અલોકમાં રહેલ આકાશ અવધિજ્ઞાન-ભૌતિક પદાર્થોને કોઈપણ ઇન્દ્રિયની સહાય વગર જાણવાની શક્તિ અવધિજ્ઞાની-અવધિજ્ઞાનની શક્તિ ધરાવનાર આકાશાસ્તિકાય-આકાશપ્રદેશનો સમૂહ આગમ-તીર્થંકર પરમાત્માની વાણીનું શબ્દસ્વરૂપ આતંપ નામકર્મ-કર્મના ૧૫૮ પ્રકારમાંનો એક પ્રકાર આત્મપ્રદેશ-આત્માનો સૂક્ષ્મતમ અંશ આભિનિવેશિક મિથ્યાત્વ-કોઈપણ માન્યતા અથવા પોતાના મતનો કદાગ્રહ, આરા-કાળચક્રના અર્ધભાગનો એક ભાગ ઇક્ષુરસવર દ્વીપ-સાતમો દ્વીપ ઇક્ષુરસવર સમુદ્ર-શેલડીના રસ જેવું પાણી ધરાવતો સમુદ્ર ઇન્દ્રિયગમ્ય-પાંચ ઇન્દ્રિય દ્વારા અનુભવી શકાય તે ઉત્તરકુરુ-મહાવિદેહમાં મેરૂ પર્વતની ઉત્તરે આવેલ યુગલિક ક્ષેત્ર ઉત્તર લોકાર્ધ-સમગ્ર લોકનો ઉત્તર તરફનો ભાગ ઉત્સેધાંગુલ-જે તે કાળના મનુષ્યના આંગળનું માપ ઉર્ધ્વલોક- લોકનો ઉપરનો ભાગ ઉન્મગા (ઉન્મનજલા)-વૈતાઢ્ય પર્વતની ગુફામાંથી નીકળેલી નદી ઉપાશ્રય-જૈન સાધુ-સાધ્વીનું નિવાસસ્થાન એકેન્દ્રિય-માત્ર સ્પર્શનો અનુભવ કરાવનાર ત્વચાવાળા જીવ ઐરવતક્ષેત્ર-જંબૂદ્વીપમાં છેક ઉત્તરે આવેલ ક્ષેત્ર ઔદારિક વર્ગણા-એક પ્રકારના પરમાણુસમૂહનો પ્રકાર 167

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232