Book Title: Gurugunshat Trinshtshatrinshika Kulak
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 11
________________ પ.પૂ.વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા દ્વારા લિખિત-સંપાદિત-સંકલિત-પ્રેરિત ગ્રંથોની સૂચિ મજ ગુજરાતી સાહિત્ય જ (૧) પદાર્થપ્રકાશ ભાગ-૧ (જીવવિચાર-નવતત્ત્વનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૨) પદાર્થપ્રકાશ ભાગ-૨ (દંડક-લઘુસંગ્રહણીનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૩) પદાર્થપ્રકાશ ભાગ-૩ (૧લા, રજા કર્મગ્રંથનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૪) પદાર્થપ્રકાશ ભાગ-૪ (૩જા, ૪થા કર્મગ્રંથનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૫) પદાર્થપ્રકાશ ભાગ-૫ (ત્રણ ભાષ્યનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૬) પદાર્થપ્રકાશ ભાગ-૬ (પાંચમા કર્મગ્રંથનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૭) પદાર્થપ્રકાશ ભાગ-૭ (ઠા કર્મગ્રંથનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૮) પદાર્થપ્રકાશ ભાગ-૮ (બૃહત્સંગ્રહણિનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૯) પદાર્થપ્રકાશ ભાગ-૯ (બૃહëત્રસમાસ અને લઘુક્ષેત્રસમાસનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૧૦) પદાર્થપ્રકાશ ભાગ-૧૦ (કર્મપ્રકૃતિ બંધનકરણનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૧૧) પદાર્થપ્રકાશ ભાગ-૧૧ (કર્મપ્રકૃતિ સંક્રમકરણ, ઉદ્વર્તનાકરણ, અપવર્તનાકરણનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાથી) (૧૨) પદાર્થપ્રકાશ ભાગ-૧૨ (કર્મપ્રકૃતિ ઉદીકરણાકરણ, ઉપશમનાકરણ, નિધત્તિકરણ, નિકાચનાકરણનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૧૩) પદાર્થપ્રકાશ ભાગ-૧૩ (કર્મપ્રકૃતિ ઉદયાધિકાર, સત્તાધિકારનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૧૪) પદાર્થપ્રકાશ ભાગ-૧૪ (શ્રીફુલકભવાવલિપ્રકરણ, શ્રીસિદ્ધદંડિકાસ્તવ, શ્રીયોનિસ્તવ અને શ્રીલોકનાલિદ્વાáિશિકાનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૧૫) પદાર્થપ્રકાશ ભાગ-૧૫ (શ્રીકાયસ્થિતિસ્તોત્ર, શ્રીલઘુઅલ્પબદુત્વ, શ્રીદેહસ્થિતિસ્તવ, શ્રીકાલસતતિકપ્રકરણ, શ્રીવિચારપંચાશિકા, શ્રીપુદ્ગલપરાવર્તસ્તોત્ર, શ્રીઅંગુલસત્તરી અને શ્રીસમવરણસ્તવનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૧૬) પદાર્થપ્રકાશ ભાગ-૧૬ (શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્રનો પદાર્થસંગ્રહ તથા મૂળસૂત્ર-શબ્દાથી (૧૭) પદાર્થપ્રકાશ ભાગ-૧૭ (શ્રીશ્રાવકવ્રતભંગપ્રકરણ અને શ્રીગાંગેયભંગપ્રકરણનો પદાર્થસંગ્રહ તથા મૂળગાથા-અવચૂરિ). (૧૮) પદાર્થપ્રકાશ ભાગ-૧૮ (શ્રીસિદ્ધપ્રાભૃત અને શ્રીસિદ્ધપંચાશિકાનો પદાર્થસંગ્રહ તથા મૂળગાથા ટીકા-અવચૂરિ) (૧૯) પદાર્થપ્રકાશ ભાગ-૧૯ (સંસ્કૃત નિયમાવલી) (ર૦) પદાર્થપ્રકાશ ભાગ-૨૦ (શ્રીવિચારસમતિકાનો પદાર્થસંગ્રહ તથા મૂળગાથા-વૃત્તિ) (૨૧) મુક્તિનું મંગલકાર (ચતુઃ શરણ સ્વીકાર, દુષ્કતગર્તા, સુકતાનુમોદનાનો સંગ્રહ) (૨૨) શ્રી સીમંધરસ્વામીની આરાધના (મહિમાવર્તન-ભક્તિગીતો વગેરે) (૨૩) ચાતુર્માસિક અને જીવનના નિયમો (૨૪) વીશ વિહરમાન જિન સચિત્ર (૨૫) વિશ વિરમાન જિન પૂજા (ર૬) બંધનથી મુક્તિ તરફ (બારવ્રત તથા ભવ-આલોચના વિષયક સમજણ)

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 258