________________
૨૦.
गुजरातना ऐतिहासिक लेख લખાએલા છે. ન. ૧૫૪ મા ગુ. વ. સંવત તથા સિંહ સંવતને અને નં. ૧પ૯ માં કેવળ સિંહ સંવતન ઉપગ ચ છે. ઈ. એ. વૈ. ૬ ૫. ૧૮૦ મે આ વંશનાં ૧૧ દા પ રે પ્રગટ કર્યા છે તેનો પ્રાસ્તાવિક વિભાગ જે આ સંગ્રહમાં ગ્રંથ ૨ જમાં નં. ૧૩૭ ની શરૂઆત માં આપેલ છે તેમાં આ વંશના મૂળ પર ષની ઉત્પત્તિ તથા આગમન સંબંધી તેમ જ વંશના બીજા રાજઓ સંબંધી ઐતિહાસિક વિવેચન કરેલ છે તેથી અહીં પુનરાવૃત્તિ કરવા જરૂર નથી. તે વિવેચન, આ સંગ્રહમાંના લેખો તેમ જ આજ પર્યત ઉપલબ્ધ બીજ સાહિત્યને આધારે તે રાજાઓની તૈયાર કરેલી વંશાવલી નીચે આપવામાં આવી છે. તે પૈકીના બધા રાજાઓના લેખે આમાં મળી આવે છે. ચામુંડરાજનું એક પણ દાનપત્ર આજ પર્યત મળ્યું નહોતું. દી. બ. સ્વ. કેશવલાલ ધ્રુવે મેકલેલા શેટેગ્રાફ ઉપરથી ચામુંડરાજનું વિ. સં. ૧૦૩૩નું અપ્રસિદ્ધ તામ્રપત્ર નં. ૧૩૬ આ ગ્રંથ ૩ જામાં દાખલ કર્યું છે. ભીમ ૨ જાના એકલાના લગભગ ૫૧ લેખ છે જેમાંથી ઘણુંખરા આબુ અને ગિરનાર ઉપરના જૈન મતાનયાયીઓના છે. પ્રાચીન લેખામાંનાં ઉત્તમ કવિએનાં રચેલાં લોકબદ્ધ વર્ણન આ સમયનાં દાનપત્રોમાં જોવામાં આવતાં નથી. છેવટના રાજાઓના સમયનાં દાનમાં આખી વંશાવલી પણ બંધ થાય છે. માત્ર દાતાને જ બેએક વિશેષણ લગાડી તેનાથી જ દાનવિભાગ આગળ ચાલે છે. વંશવૃક્ષ પિકી ચામુણારાજ પછીના વલભરાજે ટૂંક સમય રાજય કર્યું હોવાથી તેનું નામ ધણુ ખરા લેખમાં આપેલ નથી. માત્ર ભીમ ૨ જાના સં. ૧૨૮૦ ના દાનપત્ર (નં. ૧૬૫)માં પં. ૫ ની શરૂઆતમાં વલભરાજનું નામ છે અને પં. ૨૦ માં ભીમ ૨ જાને અભિનવ સિદ્ધરાજ ઉપરાંત જયંતસિંહ તરીકે વર્ણવ્યા છે. નં. ૧૬૨ માં મૂળરાજ ૨ જાનું વર્ણન આવે છે તે પ્રસંગે કાવીના રાજા નાગાર્જુનને હરાવ્યાને ઉલેખ ૫. ૧૭ માં સ્પષ્ટ રીતે આપેલ છે. છેલ્લા રાજા ત્રિભુવનપાલના નં. ૨૦૫ ના દાનપત્રમાંથી તેની ૧૨૯૯ ની સાલ આપણને મળે છે.
જ્યારે ક્ષત્રપ, ફટક અને ગુપ્ત રાજાઓના ગુજરાત ઢબના સંખ્યાબંધ રૂપાના તથા ત્રાંબાના પ્રમાણમાં જીજ) સિક્કાઓ આજ પર્યત મળ્યા છે અને હજી મળે જાય છે ત્યારે વલભી અને ત્યાર પછીના મા બધા વંશના રાજાએાના સિકકા ખાતરીપૂર્વક અમુક રાજાના માની શકાય તેવા મળ્યા નથી.
ત્રુટક નામવાળા અમુક અક્ષરે લખેલા સિક્કાબા જયસિંહના નામવાળા અગર રાષ્ટ્રકૂટ વંશના એકાદ બે જાતના વર્ણવ્યા છે પણ તેના ઉપર આધાર રાખી શકાય તેમ નથી. સંયુક્ત પ્રાંતમાં ઝહિસી પરગણામાં પન્દરા ગામમાંથી મળેલા સેનાના જિલ્લા મિ. બને સોલંકી રાજના માન્યા હતા તે રા. બ. પ્રયાગ દયાલે ભુમિમેટીક સલીમેટ સિવર જ્યુબીલી નંબર ૪૭ માં ૫. ૧૧૭ મે કરી વણલ છે અને તેની બન્ને બાજુનાં ચિત્ર આપેલ છે. રા. બ, કે. એન. દીક્ષિત ડાયરેકટર જનરલ એક આર્મીઓએ તેના ઉપરના અક્ષરો ત્રાલિયાન: વાંચ્યા છે. તેનું પાસ વજન ૬૫-૬૬ ગ્રેન અને કદ ૮૫ ઇંચ છે અને તે ચેદી વંશના ગાંગેયદેવાદિના સિક્કાને અક્ષરો અને ધાધુરમાં મળતા આવે છે. પરંતુ બંને બાજુએ માત્ર તેટલા જ અક્ષરો કોતરેલા છે તેથી ક્ષિકા તરીકે તે બે પ્રયત હોવાનું સંભવતું નથી. કેઈ પ્રસંગ ઉજવવા અગર ભેટ નજર માટે આવી રો પાડવામાં આવતી તેથી આ પણ તેવી હાર હોય એ વધુ સંભવિત લાગે છે. કશુરાજના નામવાળા રૂપાના અમુક સિક્કા આકીએલોજિકલ સર્વે ઓફ ઇડિયાના રિપોર્ટમાં વર્ણવેલ હેં જેવા છે પણું જયહિ. કૃષ્ણરાજ ઇત્યાદિ નામે અતિ પ્રચલિત હોવાથી તે કયા વંશના કૃષ્ણરાજના છે તે એકસ થઈ શકતું નથી. આ વંશના સિકાના અભાવ માટેની ચર્ચા, વડોદરા મુકામે ભરાએલ સાતમી એરિપેરલ કોહા પ્રસંગે ગુજરાતના સિકકાઓને ઇતિહાસ એ નામે હું એક લેખ વાં હતા અને જે તેના રિપોર્ટમાં પા. ૬૮૯ મે છપાવે છે, તેમાં કરી છે તેથી અહિ પિષ્ટપેષણ કરવું ઈષ્ટ નથી.
૧ યુમિમેટીક સપ્લીમેન્ટ નં. ૭ ૧૯૦૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com