________________
૧૧૩
સમાધિશતક-વિવેચન - અગ્રાહ્યને ગ્રહે ના જે, ગ્રહેલું મૂકતે નથી;
સર્વથા સર્વને જાણે, તે સ્વ-સંવેદ્ય હું નકી. ૨૦
ભાવાર્થ -“શું સ્વરૂપ છે મારું ખરું ?” શ્રીમદ્ રાજચંદ્ર-“અમૂલ્ય તત્વવિચાર.” - સિદ્ધાંતબોધના સારરૂપ આ નિર્ણય અંતરાત્મા હૃદયમાં લખી રાખે છે કે આત્મા અર્તા છે. પરપદાર્થોને, પરપદાર્થના ગુણોને, પરપદાર્થ સંબંધી વિકલ્પને કે પોતા વિષેના વિકલ્પોને પણ શુદ્ધ આત્મા ગ્રહણ કરતું નથી, કારણકે તે અગ્રાહ્ય એટલે ગ્રહણ કરવાને અગ્ય છે. શુદ્ધ આત્માને તે ગ્રહણ કરવાથી કંઈ લાભ નથી, તે તેને સ્વભાવ પણ નથી. પરંતુ પર વિષે વિકલ્પમાં પડતાં પિતાની શુદ્ધતા ગુમાવે છે. માટે જ્ઞાની અકર્તવ્ય કેમ આચરે ? - તે કઈ પૂછે કે જ્ઞાની નિસ્પૃહ હોવાથી ગ્રહણ ન કરે, પણ ત્યાગ કરે કે નહીં ? તેને ઉત્તર : ત્યાગ કરવાની બુદ્ધિ પણ જ્ઞાનીને નથી. જેણે પરને પોતાનું માન્યું જ નથી, તે તે પરને ત્યાગી પણ કેમ શકે ? પરને લેવાને વિકપ જેમ વિક્ષેપરૂપ છે, તેમ જ પરના ત્યાગને વિકલ્પ પણ વિક્ષેપ વા ભ્રાંતિરૂપ છે. પર તે પરરૂપ જેની સમજણમાં દ્રઢ થયું છે, તેને પરેને સહજ ત્યાગ જ વર્તે છે. લેવા-દેવાના વિકલ્પથી તે મુક્ત છે. - સમ્યક્દર્શન, સમ્યફજ્ઞાન, સમ્યક્રચારિત્ર આદિ સ્વભાવને તે ત્યાગ થઈ શકે તેમ નથી. તેથી આત્મગુણે ગૃહીત છે, તેને આત્મા તજતો નથી.
જે આત્મા અગ્રાહ્યને ગ્રહતે નથી, ગૃહીતને મૂકતે નથી, તે તે શું કરે છે? તેને ઉત્તર ગ્રંથકર્તા દે છેઃ આત્મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org