________________
સમાધિશતક-વિવેચન
નિમિત્તે કરીને જેને હર્ષે થાય છે, નિમિત્તે કરીને જેને શાક થાય છે, નિમિત્તે કરીને જેને ઇંદ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે, નિમિત્તે કરીને જેને ઇંદ્રિયને પ્રતિકૂળ એવા પ્રકારોને વિષે દ્વેષ થાય છે, નિમિત્તે કરીને જેને ઉત્કર્ષ આવે છે, નિમિત્તે કરીને જેને કષાય ઉદ્ભવે છે, એવા જીવને જેટલા અને તેટલે તે તે નિમિત્તવાસી જીવોને સંગ ત્યાગવો ઘટે છે; અને નિત્યપ્રત્યે સત્સંગ કરવો ઘટે છે. સત્સંગના અયેાગે તથા પ્રકારના નિમિત્તથી દૂર રહેવું ઘટે છે. ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે અને નિમિત્તે નિમિત્તે સ્વદશા પ્રત્યે ઉપયાગ દેવો ઘટે છે.’
—શ્રીમદ્ રાજચંદ્ર
આ
આ ભાવે લક્ષમાં રાખીને ગાથામાં ગ્રંથકાર જણાવે છે કે લેાકેાના પ્રસંગે વાણી સાંભળવાનું તથા ખાલવાનું મને છે, તેથી મન અચળ કૃતિ તજી ચંચળ અને છે, ગૌણ કરેલી પર્યાયસૃષ્ટિ ખડી થાય છે તેથી રાગદ્વેષથી વિક્ષેપવાળું, અનેક પ્રકારના વિકલ્પેારૂપ વૃત્તિ તથા પ્રવૃત્તિવાળું ચિત્ત થાય છે, તે વિભ્રમ કે ભ્રાંતિ છે. માટે ચેાગી સ્વરૂપમાં એકાગ્ર મન કરવા ઇચ્છે તેા તેણે લેાકેાના સંગ તજવા જોઈએ.
Jain Education International
૨૧૯
-
પરમાત્મામાં પરમ સ્નેહ ગમે તેવી
થતા હાય તાપણુ કરવા યાગ્ય જ છે. છતાં ઉપાધિના કારણથી તન્મયભક્તિ એકતાર સ્નેહ ઊભરાતા નથી. આથી ખેદ રહ્યા કરે છે અને વારંવાર વનવાસની ઈચ્છા થયા કરે છે. જોકે વૈરાગ્ય તે એવા રહે છે કે ઘર અને વનમાં ઘણું કરીને આત્માને ભેદ રહ્યો નથી, પરંતુ ઉપાધિના પ્રસંગને લીધે તેમાં ઉપયોગ રાખવાની
વિકટ વાટેથી
સરળ વાટ મળ્યા રહેતી નથી, અને
For Private & Personal Use Only
www.jainelibrary.org