Book Title: Granthyugal
Author(s): Bramhachari
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 357
________________ ૩૨૮ ગ્રન્થયુગલ દુઃખ પરિતાપે નવિ ગલે, દુઃખ-ભાવિત મુનિજ્ઞાન, વજ ગલે નહિ દહનમેં, કંચનકે અનુમાન. ૮૭ તાતેં દુઃખસું ભાવિયે, આપ શક્તિ અનુસાર, તૌ દ્રુતર હુઈ ઉલ્લશે, જ્ઞાન ચરણ આચાર ૮૮ રનમે ભરતે સુભટ ન્યું, ગિને ન બાન પ્રહાર પ્રભુ રંજનકે હેત ઢું, જ્ઞાની અસુખ પ્રચાર. ૮૯ વ્યાપારી વ્યાપારમે, સુખ કરિ માને દુઃખ; કિયા-કષ્ટ સુખમેં ગિને, હું વંછિત મુનિ સુખ. ૯૦ ક્રિયા યોગ અભ્યાસ છે, ફલ હૈ જ્ઞાન અબંધ નુકૂ જ્ઞાની ભજે, એક મતિ તે અંધ. ૯૧ ઇચ્છા, શાસ્ત્ર, સમર્થના, ત્રિવિધ યોગ હૈ સાર; ઇચછા નિજ શક્તિ કરી, વિલ યોગ વ્યવહાર. ૯૨ શાસ્ત્રગ ગુણઠાણુકે, પૂરન વિધિ આચાર; પદ અતીત અનુભવ કહ્યો, એગ તૃતીય વિચાર. ૯૩ રહે યથાબલ ગમે, ગ્રહે સક્લ નયસાર, ભાવજૈનતા સે લહે, ચહે ન મિથ્યાચાર. ૯૪ મારગ અનુસારી ક્રિયા, છેદે સે મતિહીન, કપટ-ક્રિયા-એલ જગ ઠગે, સે ભી ભવજલ-મીન. ૫ નિજ નિજ મતમેં લરિ પરે, નયવાદી બહુરંગ; ઉદાસીનતા પરિણર્મ, જ્ઞાનીકું સરવંગ. ૯૬ દોઉ લ તિહાં એક પરે, દેખનમેં દુઃખ નહિ; ઉદાસીનતા સુખ-સદન, પર-પ્રવૃત્તિ દુઃખ-છાંહિ. ૯૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372