Book Title: Granthyugal
Author(s): Bramhachari
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 347
________________ ૩૧૮ ગ્રન્થયુગલ જાતિ જો દેહના ધર્મ, દેહ સંસાર જીવના; તરે સંસારથી તે ના, જાતિ-આગ્રહ જેમનેા. ૮૮ જાતિ–વેશ–વિકલ્પાના, શાસ્ત્ર-આગ્રહ જે ગ્રહે; તે ય પામે ન આત્માનું, પરમ પદ મેાક્ષ જે. ૮૯ દેહપ્રીતિ જવા યાગ્યા— ભાગ, નિઃસ્પૃહતા થવા; ત્યાં જ માહાંધની પ્રીતિ, ઇચ્છે વૈરાગ્ય ત્યાગવા. ૯૦ પાંગળા અંધ-બંધે ત્યાં, પંગુની દ્રષ્ટિ અંધમાંઆરોપે મૂઢ, તે રીતે આત્માની સૃષ્ટિ અંગમાં. ૯૧ ભેદ-જ્ઞાની ન પંગુની, દૃષ્ટિ અંધ વિષે લહે; જ્ઞાની તેમ ન આત્માની, વૃષ્ટિ દેહ વિષે ગ્રહે. ૯૨ ઊંઘ, ઉન્મત્તતાદિ ય, ભ્રાંતિ ના આત્મ-દર્શીનાં; માહાધીન બધે વર્તે, અહંભાવે જ ભ્રાંતિમાં, ૯૩ અજ્ઞાની જાણી સૌ શાશ્ત્રા, જાગે તે ય મુકાય ના; નાની ગાંડા, સૂતા તાયે મુકાય, મુનિ ભાખતા. ૯૪ બુદ્ધિને હિત જ્યાં લાગે, શ્રદ્ધા તેમાં જ ચાટતી; શ્રદ્ધા જ્યાં ચાટતી ત્યાં જ, ચિત્તની લીનતા થતી. ૯૫ બુદ્ધિ અહિત જ્યાં જાણું, કે શ્રદ્ધા ત્યાંથી ઊઠતી; શ્રદ્ધા ઊઠી ગઈ તા ત્યાં, તદ્દીનતાની વાત શી ? ૯૬ જ્ઞાનીના પાય સેવે તે, પામે છે તેની જ દશા; જ્યાતિને સ્પર્શતાં મત્તી, ીવે ઢીવા જ, જો પ્રથા. ૯૭ નિાત્માને ઉપાસી વા, પરમાત્મા થયા, ખરે ! તડાળ ઘસાવાથી, અગ્નિ જેમ સ્વયં અરે, ૯૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372