Book Title: Granthyugal
Author(s): Bramhachari
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 345
________________ ૩૧૬ ગ્રન્થ-યુગલ જેને સક્રિય સંસાર, ભાસે નિષ્ક્રિય * કાષ્ટ શે; અપ્રજ્ઞ, ભેગ–ચેષ્ટાથી, - રહિત, શમ પામતે. ૬૭ જ્ઞાનમૂર્તિ પ્રભુ ઓઢી - દેહકાંચળ, જે રમે, પિતાને જાણ ભૂલી, ઘણે કાળ ભવે ભમે. ૬૮ આણું–રાશિ ખસે, પિસે, આ આત્માકાર દેહમાં; સમાન-સ્થિતિ-ભ્રાંતિથી, મૂઢ તે નિજ માનતાં. ૬૯ જાડા વા સૂકલા, ગોરા, દેહધર્મોથી ભિન્ન જે, કેવલજ્ઞાન-મૂર્તિ આ, આત્માને નિત્ય ભાવજે. ૭૦ અવશ્ય મુક્તિ પામે છે, અચલ ધારણા મને, અવશ્ય મુક્તિ ના પામે, જેની ન ભાવના ટકે. ૭૧ લેક-યેગે વહે વાણું, તેથી ચિત્ત ચળે, ભ્રમે; લેક-સંસર્ગને આવે, જાણી યેગી ભલે વગે. ૭૨ વનવાસ જનવાસ, બને અનાત્મદર્શના; દૃષ્ટાત્માને કર્યો વાસ ? શુદ્ધ નિશ્ચલ આતમા. ૭૩ બીજા દેહતણું બીજ, આ દેહે આત્મ-ભાવના; વિદેહ-મુક્તિનું બીજ, આત્મામાં આત્મ-ભાવના. ૭૪ આત્માને મેક્ષ–સંસારે, આત્મા પોતે લઈ જતે; નિશ્ચયે સ્વ-ગુરુ આત્મા, અન્ય ના ગુરુ આત્મને. ૭૫ દૃઢ દેહાત્મબુદ્ધિ જે, આત્માને નાશ માન; મિત્રાદિના વિયોગે ને, મૃત્યુથી બહુ તે બત. ૭૬ ઝ “નીરખીને નવયૌવના, લેશ ન વિષયનિદાન; ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન.” –શ્રીમદ્ રાજચંદ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372