________________
સમાધિશતક-વિવેચન
૧૯૯
“દેહ પ્રત્યે જેવા વસ્ત્રના સંબંધ છે, તેવે આત્મા પ્રત્યે જેણે કેહના સંબંધ યથાતથ્ય દ્વીઠા છે; મ્યાન પ્રત્યે તરવારના જેવા સંબંધ છે તેવા દેહ પ્રત્યે જેણે આત્માને સંબંધ દીઠા છે, અમૃદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે, તે મહત્પુરુષોને જીવન અને મરણુ અન્ને સમાન છે.''
તે
ચિત્તમાં દેહાદિ ભયના વિક્ષેપ પણ કરવા ચેગ્ય નથી. દેહાદિ સંબંધી જે પુરુષા હર્ષ િવષાદ કરતા નથી તે પુરુષ પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે, એમ સમજો. એ જ દૃષ્ટિ કર્તવ્ય છે.” શ્રીમદ્ રાજચંદ્ર સેાજો કે થેાથર ચડવાથી શરીર જાડું થાય તે તે રોગ મનાય છે, જાડું શરીર દેખાવા છતાં શક્તિ હાતી નથી, એટલે તે જાડાપણું હર્ષનું કારણ બહિરાત્માને પણ થતું નથી; તેમ વિચારવાનને દેહ અને દેહની અવસ્થાએથી આત્મા અને આત્માની અવસ્થાએ સાવ સ્પષ્ટ જુદાં સદ્ વિચારે સમજાયાં છે, તેથી દેહમાં થતી મમતા દૂર કરવા જ્ઞાની પુરુષ તપ આદિથી શરીર કૃશ કરી, આત્માનાં જ્ઞાન દર્શન ચારિત્રને ઉજ્જવળ કરે છે.
હવે જરા અવસ્થા પણ શરીરની છે, આત્મા ઘરડ થતા નથી તે વિષે ગ્રંથકાર કહે છેઃ—
जीर्णे वस्त्रे यथाssत्मानं न जीणं मन्यते तथा । जीर्णे स्वदेहेऽप्यात्मानं न जीणं मन्यते बुधः ॥ ६४ ॥ જીર્ણ વચ્ચે ન પેાતાને, જીર્ણ જાણે વિવેકી કા, જીર્ણ દેહ થતાં તેમ, આત્મા જીણું ન માનવા. ૬૪ ભાવાર્થ :— જૂનાં કપડાં કાઈ સુંદર રૂપવંતી ખાઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org