________________
ગ્રન્થ-યુગલ
હવે તેવા અભ્યાસ બાહ્ય દૃશ્ય જગતથી વૈરાગ્ય, અને અંતરમાં આનંદ આવે તે જ થાય તે અર્થે આગળની ગાથા ગ્રંથકાર પ્રકાશે છે ઃ—
यत्पश्यामीन्द्रियैस्तन्मे नास्ति
यन्नियतेन्द्रियः ।
ज्योतिरुत्तमम् ॥ ५१ ॥
अन्तः पश्यामि सानन्दं तदस्तु જે દેખું ઇંદ્રિયાથી તે, મારું ના, મુજ રૂપ કેઇંદ્રિયા રાર્કી અંતરમાં, દેખું સાનંદ દ્વીપ હા. ૫૧
૧૭૨
ભાવાર્થ :— ૧૬ મી ગાથામાં મહિરાત્માને પેાતાની ભૂલ, પરિભ્રમણનું કારણ શેાધતાં, સમજાઇ, ત્યારે તે ખેલી ઊઠ્યો કે ઇંદ્રિયરૂપી દ્વારા મારફતે ઉપયોગ હિર્મુખ થતાં સ્પર્શ, રસ, ગંધ આદિ વિષયાના આકર્ષણથી હું સ્વરૂપથી ભ્રષ્ટ થયે અને આટલેા લાંખા કાળ ભટકવા છતાં મેં મારું સ્વરૂપ ન જાણ્યું. તે જ ભાવ આ ગાથાના પૂર્વાર્ધમાં અંતરાત્મા જણાવે છે કે ઇંદ્રિયાથી જે જે હું જોઉં છું, તેમાંન કાઈ પદાર્થ મારો ઠર્યા નહીં. કારણ કે પુદ્ગલના વિશેષ ગુણૈા સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ તેને જ જાણવાની ઇંદ્રિયામાં શક્તિ છે. તેથી જે જણાય તે પુદ્ગલ દ્રવ્ય છે. આત્મા તેા ઇંદ્રિયથી ગ્રાહ્ય નથી. તેથી ઇન્દ્રિયાને આધારે અનંત કાળથી પુદ્ગલના ગુણાના પરિચય જીવને થયા છે, તેના જ સંસ્કાર જીવ ઉપર પડ્યા છે; તેથી જે કંઈ ઇંદ્રિય દ્વારા જાણે તે પ્રત્યે ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિ દેહિદને ધેારણે જીવ કર્યાં કરે છે; તેથી કર્મ બંધાય છે, તે ભાગવવા ભવ ધારણ કરવા પડે છે. આમ જાણી ઇંદ્રિયના વિષયેા અંતરાત્માને પ્રિય લાગતા નથી. સંસારનાં સુખ પણ અનિષ્ટ લાગે છે, તેથી વૈરાગ્ય સદાય રહ્યા કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org