________________
પછી ગૃહસ્થ પૂછેઃ-સ્વામી, શો આહાર વિહર્યો? તે વારે તે સાધુ ગૃહસ્થ આગળ ન કહે. જે અમે આહાર સારે કે હણે વહે. તે પછી તે ગૃહસ્થને ફજેત ક્યાંથી કરે ? એ સૂત્ર વિચારીને યથાર્થ સહીએ, જે એ ધર્મઘોષ સ્થવિરને તથા ધર્મષના શિષ્યને ધર્મરૂચી અણગાર ઉપર દષ્ટિરાગ હતું, તે માટે નાગસિરોને હેલી. અહિં વિતરાગની આજ્ઞા નહિ. એ સૂત્ર સમાધિ જાણવી. એ બીજે પ્રશ્નોત્તર કહ્યો.
- હવે ત્રીજે પ્રશ્નોત્તર કહે છે અહિ કોઈ પ્રશ્ન કરે, જે નાગસિરીનો જીવ નાગસિરીના ભવથકી દ્રૌપદીના અવતાર સુધી વચમાં કેટલે કાલ ભ ?
ઉત્તર:–સંધાચાર નામા ગ્રંથ કેઈકને કર્યો છે તેની વૃત્તિ દેવેંદ્રસૂરિએ કીધી. તેમાં ત્રણ આધકાર છે તે પ્રથમ અધિકાર, તે મળે ત્રણ મુદ્રાને અધિકારે જોગ મુદ્રામાંહિ, ધર્મરૂચી સાધુને અધિકાર છે. ત્યાં નાગસિરીના ચરિત્ર મધ્યે કહ્યું છે તે ગાથા –
દુખુત્તો દુખુત્તો, દુખુત્તા સાસરૂ મન એસુ, ભમિયા જહ ગેસલો, અણુતકાલ ભવાર લે છે ૧. અહિં એમ કહ્યું છે, જેમ ગોશાલે ભમ્યો તેમ નાગસિરી ભવ રૂપીયા અરણવ માંહિ ભમી. પણ અનંત કાળ સૂત્ર સંધાતે ના મળે તેને શો ન્યાય ?
ઉત્તર–ગશાલાના અધિકાર મળે કહ્યું છે જે–ઉસ્સણું ચણું કડય રૂખેસુ, કડુય વલસુ, સથWવિણું સત્ય છે જાવ કિચા અહિં એમ કહ્યું કે-પ્રાયે બહુલપણે કટુક વૃક્ષને વિષે, કડૂય વેલને વિષે એ સઘળે “ શસવધ” જાવ કહ્યું ત્યાં દાહજ્વર ઉપને, કાળ કરી લો. તે અહિં પ્રાયે કવ્યા વનસ્પતી તે બાદર વનસ્પતી, અને બાદરપણે જીવ કાયસ્થિત ભગે તે અસંખ્યાત કાળ, શ્રી પન્નવણું પદ ૧૮ મે કહ્યું છે, જે બાદરેણું તે બાદત્તિ કલઉ કેવચિરં હોઈ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com