Book Title: Dropadini Charcha
Author(s): Jivanlal Sanghvi
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 52
________________ ૪૮ હવે મિથ્યાત સહિત ધર્મ કરણ કરે તે આશ્રી કહે છે. મિથ્યાત મૂક્યા વિના જે ધર્મ કરણ કરે તે બાળ તથા અકામ નિર્જરા; પણ સકામ નિર્જર નહિ. ભગવતી અંગના ૭મા શતકના ૨જા ઉદ્દેશા મધ્યે ભગવંતે ભાખ્યું જે કઈ જીવ અજીવ ત્રસ સ્થાવર એ નવ પદાર્થ જાણે નહિં, અને આરંભનાં પચ્ચખાણ કરે તે દુઃપચ્ચખાણી કહ્યો તથા મૃષાવાદી કહ્યો. તથા તે ત્રિવિધ ત્રિવિધ કરી અસંત અવિરતિ તથા એકાંત બાળ કલ્યો. એટલે કાંઈ કરણ કષ્ટ કરે, તે બાલ તપ અકામ નિર્જરામાંહિ ભળે. સેનૂણું ભંતે સત્ર પાણે હિં, સવ્ય ભૂહિં, સવસત્તહિં, પચ્ચખાયે મિતિ વયમાણસ કિંસુપચ્ચખાયં ભવાઈ, દુપચ્ચખાયં ભવઈ, ગેયમા સિવ સુપચ ખાયં ભવઈ, સિય દુપચ્ચખાયં ભવઇ, સેકઠેણં ભતે એવું લુચ્ચઈ પારા ગાયમા, જસ્સશું સવ પાહિ જાવ સાવ સહિં પચ્ચખાયમિતિ વયમાણસ્મ, ને એવં અભિ સમન્નારાયં ભવઈ જે ઇમે જીવા, ઇમે અજીવા, ઈમે તમા, ઈમે થાવ, તસ્પણું જીવ પશ્ચખાય મિતિ, વદમાણુમ્સ, ને સુપચખાય ભવઈ દુ પશ્ચખાય ભવઈ, એવં ખલુ સે, દુપચ્ચખાઈ, સવ પાણહિં જાવ સવ્વ સહિં; તિવિહંતિવિહેણ, અસંજય અવિરય, અપડિહય, પચ્ચખાય પાવકમે સકિરિએ અસંવુડ, એકત એકંત બાલેયાવિ ભવઈ છે છે: ! તથા તામલી મોરી તાપસે મિથ્યાત્વ સહિત તપ કર્યો. તે બાલ તપસી કહ્યો. તથા જમાલી પ્રમુખ નિબ્લવ ઘોર તપના કરણહાર પણ પરભવના આરાધિક નહિ. વિરાધક તથા પાસFા કુશીલીયાદિક તપ કરે તથા તે સમીપે અનેરા તપ કરે તે બાલ તપ. અકામ નિર્જરા કહી, જે ભણી અસાધુની સંગતે સેવા તે મિથ્યાત્વ. વિપરીત સEહણા માટે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102