Book Title: Dropadini Charcha
Author(s): Jivanlal Sanghvi
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 95
________________ તે અનાભોગિક મિથ્યાત્વ કહીએ. ૫છે એ મિથ્યાત્વના ભેદ કહ્યા. હવે સાંશયિક નિર્વાણ કરીએ. પત્રમાં, પ્રશ્ન ત્રીજે એમ લખ્યું હતું જે વલી વિશે પૂછો. જે વેળા દ્રૌપદીને પરણવાને અવસરે નેમનાથજીનું પ્રવર્તન નહોતું કહ્યું તે કયા સૂત્રને અનુમાને? તેને ઉત્તરઃ-સૂત્ર શબ્દાનુમાને જણાય છે જે, તે સ્વયંવરમંડપ મળે શ્રી વાસુદેવ, બળદેવ, શ્રી નેમીકુમાર એ ત્રણે ઉત્તમ પુરુષ આવ્યા દીસે છે. તે સૂત્ર—પઢમંતાવ વિ~િપુંગવાણું, દસાર વર વીર પુરિસ, તિલોકબલવગાણું, સત્રય સહસ્સ ભાણવયગાણું, ભવસિદ્ધિય જા વરપુંડરિયાણું ચિલ્લગાણું સવ્ય સહસ્સ બલ વીરિય, રૂવ જેવણુ ગુણ લાવણ, કિત્તિય, કિરૂણું કરેતિ ઇતિ પાઠમથે લેક બલવગાણું કહ્યો, તે શ્રી નેમકુમારજ જાણવા. કેમકે શ્રી નેમિનાથ વિના ત્રણ લોકમાંહિ બલવંત કેણ હેય ? ઉક્ત ચ, અપરિમય બલા જિણ વરિદા | ઇતિ વચનાત પહેલું ત્રણે લોકમાંહિ સર્વોત્કૃષ્ટ તીર્થંકરનું બળ ત્યાર પછી ગણધરનાં બળ, ત્યાર પછી ચૌદ પૂર્વધર સંદેહ ઉપજે, કેવળીને પૂછવા આહારિક લબ્ધિ આહારિક શરીર નીપજાવે, હાથ માર્કેરાં માત્ર, તેનાં રૂપ બળ, તેહ થકી ઉતરતા પાંચ અનુત્તરવાસી દેવતાનાં બળ, અનુક્રમે રૈવેયકના, બાર દેવલોકના, ભવનપતિના, જ્યોતિષીના, વ્યંતરનાં બળ, ત્યારપછી ચક્રવર્તીનાં બળ, વાસુદેવ, બળદેવ, મંડલિક રાજાનાં બળ, તેથી ઉતરતાં, તદનંતરે છ સંધયણ, છ સંસ્થાન વિશેષ બીજા મનુષ્યનાં બળ, તે માટે કૈક મળે બળવંત, શ્રી અહિંયા નેમનાથ; પણ શ્રી વાસુદેવ બળદેવ એ બે તેજ પણ નેમનાથ નહિ, એમ જે કહે તે ખોટે, તે માટે શ્રી નેમિનાથ કૈલોક બળવંત શબ્દ માટે જાણવા. હવે સૂત્ર તથા વૃત્તિ મળે ફલાવ્યા છે તે લખીએ છીએ. શ્રી જ્ઞાતાના પમા અધ્યયન રેલ્વત નામા પર્વતનું વર્ણન ચાલ્યું છે. ત્યાં કહ્યું છે. રેવત પર્વત કહે છે. દસારવારવીરપુરિસ, તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102