Book Title: Dropadini Charcha
Author(s): Jivanlal Sanghvi
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 98
________________ ભોક્તા કોણ? તે માટે તીર્થકરના નામની પ્રતિમા કરે છે, છકાયને આરંભ કરો છો, પાંચ ઇન્દ્રિયના વિષય પિષો છે, તે ઘણું જ ભૂલે છો, વિચારી જે જે. આંખ ઉઘાડી જે જે ઘણું શું લખીએ.૩૭ હવે કામદેવ પુલ પાણી ઘૂંપાદિકના ભોક્તા છે તે માટે કામદેવની પ્રતિમા આગળ ઘૂંપાદિકે ઈહિ કે પ્રત્યક્ષ દેવમૂર્તિ આગળ, મહેસરિ પ્રમુખ પૂજા કરે છે, તે પિતાની ઈચ્છા પૂર્ણ થાવા માટે અને સૂત્રે પણ કહ્યું છે. શ્રી અંતગડ સૂત્રે અજુન માલાગાર, મુગર પાણી દેવની પ્રતિમા પૂજતાં મુગર પાણ યક્ષ પ્રગટ થયા. તે સેવકનું કષ્ટ ભાંગ્યું, પણ તીર્થકર નિવિષયી આગળ કુલ પાણી ધૂપાદિક ન હોય. જે ભણું વિતરાગ મોક્ષ પહોંચ્યા તે ન આવે. તે માટે તીર્થંકરની પ્રતિમા નહિ, ઈત્યાદિક સૂત્રે હરિણ ગમેષી દેવતાની મૂર્તિ આગળ પૂજા કરતાં તુઠ. સુલસાની ઈચ્છા પૂર્ણ થઈ. એ દેવતાની પ્રતિમા આગળ પૂર્વે અને હમણું પણ સંસારની ઈચ્છાએ ફૂલ પાણુ ધૂપાદિત કરે છે, પણ નિરવિષયી તીર્થકરની પ્રતિમા આગળ કુલ પાણી ધૂપ એ શું ? એ વિતરાગે જીવ કહ્યા તે રાખવા કહ્યા. તે તેની જ પ્રતિમા છે એમ કેમ કહેવાય ? એ સત્ય ડાહ્યા હોય તે વિચારો જે જે. ૩ છે ૩૮ વળી કેટલાએક સુમતિ દ્રૌપદીની પૂજાને ગોત્ર દેવની પૂજા કહે છે એ પણ હેય. છે ૩૯ છે વળી કોઈ પૂછે જે આવડું કપંથ મથન કરો છો તે શા માટે, તે લખીએ છીએ. પિતાના કર્મની નિર્જરા તથા પર ઉપગારને હેતુ માટે. વળી વિશેષે પૂછો–શ્રી પાર્શ્વનાથ સ્વામીએ કમઠ તાપસને તપ દુષ્ટ અનર્થકારી કહી, કુપથ મંથન કર્યો કહ્યો છે !!! તત્ર કા– વન્ડિ જવાલાવલીઢ કુપથ મથન ધીમાતુર સ્તોક લોકસ્યાગ્રે સંદશ્ય નાગં કમઠ મુનિ તપઃ સ્કુષ્ટયનું દુષ્ટમુ: યઃ કાસયામૃતાબ્ધિ વિધુરકિલ સ્વસ્ય સઘઃ પ્રપદ્ય પ્રાઃ કાર્ય કુમાર્ગ ખૂલનમિતિ જગાદેવ દેવંસ્તમસ્ત છે ૧૪૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102