Book Title: Dropadini Charcha
Author(s): Jivanlal Sanghvi
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 96
________________ લોક બલવગાણું, સેમે. સુભગે, પિયદંસણે, સુરૂ પાસાઇએ (૪) દસારા સમુદ્ર વિજયાદયઃ તેવુ મથે વરાસ્તે એવ યુવરાવીર, પુરુષા ચેતે, તથા તે લોક બલવગાણું, રૈલોક્યા દપિ બલવત્તો, અઉલબલ, નેમિનાથ યુક્તત્વાત તે વાદ. સમુદ્રવિજય તે માંહિ વર૦ પ્રધાન એવા વીર પુરુષ જે તે, એટલે બલદેવ વાસુદેવ તથા તે ત્રિલેય થકો બલવંત, અતુલબલ નેમીનાથયુક્ત જે તે, એટલે નેમિનાથ પ્રમુખને, તે પર્વત સોમ્ય સુભગ છે એટલે તે લોકબલવગાણું શબ્દ નેમનાથ ફલાવ્યા છે. તે માટે એ શબ્દાનુસારે તે દ્રૌપદીના સ્વયંવરમંડપ માંહિ, શ્રી નેમિનાથ ૧ તથા વાસુદેવ ૨ બલદેવ ૩ એ ઉત્તમાદિક દીસે છે તે નકી જાણજે. છે ૩ ૩૪ છે વલી કોઈ પૂછે, પ્રતિમા પૂજે નહિ શા માટે? તેહને દષ્ટાંતે કરી જવાબ દઈએ છીએ. જેમ કેઈ લાખને ધણું નિર્ધનને પગે લાગે તેમ પાંચ ઈદ્રિયને પામીને એકેન્દ્રિયને પગે લાગવું તે અયુક્ત, તથા અજીવ જડને પગે લાગવું તે અયુક્ત. વલી કેઈ કહે, જે એ તે ભગવંતને નમુને છે. ઉત્તર–ભગવંતને નમુને એ પ્રતિમા નહી, જે ભણું બાજરીને નમુને બાજરી, તેમ પંચેન્દ્રિયને નમુને એકેન્દ્રિય નહિ. જેમ ઘરનું ખત મોટું હોય ને નમુન કરે તે વારે થોડા માંહિ ઉતારે, પણ બીજી વસ્તુઓ ખતની ગરજ ન સરે, તેમ પાષાણાદિકની પ્રતિમાએ તીર્થકરની ગરજ ન સરે છે ૩૫ વલી જિણપડિમા તો અચેત્તિ જાવ ધૃવંદહઈએ પાઠ છે. જિણ શબ્દ કેટલાએક બોલ્યા, જે તીર્થંકરની પ્રતિમા છે. તેનો ઉત્તર જુઓઃ-અહો દેવાણું પીયા, એ તીર્થંકરની પડિમા નહી એ કામ દેવ જિનની પ્રતિમા તે કેમ ? ઈતિ પ્રશ્ન-અથોત્તર–એ પાઠ મધ્યેજ ધૂર્વ ડહેઈ (ર)તા કહ્યું તે જિન પ્રતિમા આગળ ધૂપ ઉમે તે જિન શબ્દ તીર્થકર કેમ કહીએ ? જિન શબ્દનો અર્થ આવશ્યક નિવૃત્તિ મળે ફલાવ્યો છે જે-જિણ કહેતાં સામાન્ય મનુષ્યમાંહિ પ્રધાન એટલે કેવળી તથા અરિહંત અંતરંગ વૈરી હણ્યા છે. શ્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98 99 100 101 102