Book Title: Dropadini Charcha
Author(s): Jivanlal Sanghvi
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 83
________________ તથા ભૂત વળગે. જેમ તેમ બોલે, શુદ્ધિ ન રહે, જેમ મિથ્યાત્વ મોહનીને ઉદયે, જેમ તેમ સદહે, (૫) એહવું જાણું શુદ્ધ સદહીએ. જેમ ઘણું નિર્જરા થાય. રાગ આશા ઉરી:-- બાવા તેં સૂત્ર ભણું કહા કીને, આધાકમાં વ્યાપાર ન છાંડ્યા, કુપરંપરા મેલી ના–બાવા. નિત્ય પિંડ તેડયા આહાર ન તજીયા, સેવક સમ આધોને, નિશદિન સાથે સંઘાતે ચાલે, મિથ્યામતિ ભીન–બાવા. ૨ આઘાં પાછાં સૂત્ર પ્રરૂપે, દુર્ગતિથી નવિ બીહીને, ખબર નહીં જિન માગ કેરી, જયંત્યું ઘાલી કી-બાવા. ૩ શ્રી જિનમાર્ગ છાંડી કરીને, ઉન્માર્ગ મેં લીને, કુગુરૂ તણે ઉપદેશ ગ્રહીને જિમવારે રહ કી-બાવા. ૪ સ્થાપ્યા ધુમ્યા જિન ગુરૂ માને, તેણે કણ કહે રસ મિનો, આક ધતુરાને રસ પીને, છારે સ્વાદ અમને–આવા ૫ શુદ્ધ પરૂપક ઉપરે છેષી, તત્વગ્યાનને હણ, નિર્મલ જિન મત કરી રાખે, ઉનકે જન્મ નગીને– બાવા તેં સૂત્ર ભણું કહા કીને. ઈતિ સૂત્ર અમીરસ પદ સંપૂર્ણ મારા જે કોઈ એમ કહે જે મિથ્યાત્વી પાસે સિદ્ધાંત સાંભલ્યાની તથા ભણ્યાની શી બાધા! તે ઉપર ઉત્તર લખીએ છીએ–આંખમાંહિ ગાયના દુધની જગ્યાએ આકડાનું દૂધ ઘાલ્યું, અવગુણ કરે. ગાહા— દંસણ સમકિત પરમત્ય સંથે વા, સુદિઠ પરમ0, સેવણ વાવિ, વાવણું કુંદણું, વઝણા સન્મતસ્ય, સહણ લો | ઇતિ વચનાત, મિથ્યાત્વનાં ૪ લક્ષણ કહીએ છીએ. મૂળ થકી જ વિતરાગનાં વચન સદહે નહી, ૩૬૩ પાખંડીમત શા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102