Book Title: Dropadini Charcha
Author(s): Jivanlal Sanghvi
Publisher: Sthanakvasi Jain Karyalay
View full book text
________________
તેહનાં નામના ફેર, સંજમ અવસર જોય, ગુણ વિણ નામે મેટ કે, ગુણસાર વિહાય. ખાભલ કુડે પગરે, કિમ ગજલિ કહાય, નામ બળે સંજમ વિના, કુણ નિરવાણ જાય. નામ ફેર પ્રવચન વિના, એ કેહો આચાર, કર્ણ વેધ કીધે કહે, કિમ લાભે ભવપાર. પ્રવચનં પ્રભુ તુમ્હ કર્યો, પહેરે ઉજ્જળ વેશ, સિર ઢકેવા કંબલી, બહુ મૂલૅકસ વિસેસ. જળ ભરી ગાળે ગાડુયા, રાખે વસતી મઝારિ, ગછ વિણસે કપુરિસ, એ આદરે સુ નારિ. આમંત્રણે જઈ ગોચરી, ઘરે આસણે બેસંતિ, અણુએ સેવતાં, બોધિનાસ પાવંતિ. આધાકર્મ આહાર ત્યે; આજીવિકા અવિચાર, મુહમંગલિયા જિમ કરે, પેટ કાજે કઈ વાર. સાલા લહુડી ને વડી; પામ્હણપુર ભરૂચ ઈસી નાણું કોરટા; વેગડ નામંજિ ગચ્છ. ભાણ સઉલ ઈત્યાદિ બહુ, વિવિધ ગછ જગમાંહિ, પર વચન કેડે પરંપરા, ક્વિા લોક પ્રવાહિં. માંહોમાંહિ કમલ બેલેં, જૂયા ક્યા નામે, ચઉરાસિથી અધિક છે, તિહ કુણ આગમ ઠામે નેશ્રા કરે આપ આપણી, શ્રાવક જિન પ્રસાદ, વાડ ઓલાં મંડી રહ્યા, ઈમ કિમ જિનમત નાદ (નામ) ૪૦ પ્રાસુક જલે જતન વિકરી, સર્વત દેશત ન્હાણું, પ્રવચન વાસે જે કરે, ભજે તે તુહુ આણુ ૪૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102