Book Title: Dropadini Charcha
Author(s): Jivanlal Sanghvi
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 60
________________ મયે ભગવતે ભાખ્યું. સમક્તિ વિના ચારિત્ર ધર્મ ન હેય. દુવિહેચારિત્ત ધમ્મ પન્નરે તે જહા, આગાર ચરિત્ત ધમે ચેવ, અણગારચરિત્ત ધમે ચેવ, બીજા ઠાણા મધ્યે દેશવિરતિ શ્રાવકને ધર્મ તે આગાર ચારિત્ર ધર્મ. સર્વવિરતિ સાધુને ધર્મ તે અણગાર ચારિત્ર ધર્મ. એ બેહુ ધર્મ સમક્તિ વિના હેય નહી. જેમ પાયા વિના ભીંત નહી. આંક વિના મીંડાં અપ્રમાણ, મૂળ વિના વૃક્ષ નહિ તેમ સમકિત વિના ધર્મ અપ્રમાણ. તે માટે પહેલું શુદ્ધ સમકિત અંગીકાર કરી, પછી ચારિત્ર ધર્મ આદર. છા સૂત્ર -નત્થો ચરિત્ત સમ્મત વિહણે દેણે ઉભઈયવં, સમ્મત ચરિત્તાઈ, જુગવું પુવં ચ સમત્તા ના દંસણીરૂનાણું, નાણ વિણા નહતિચરણ ગુણા, અગુણિસ્સ નથી મોકો અકખસ્સ નથી નિવાણું ૨ | ઉત્તરાધ્યયનના ૨૮ મા અધ્યયન મધ્યે સમકિત વિના જ્ઞાન ન હોય, અને યદ્યપિ કાંઈ સિદ્ધાંત સૂત્ર ભણે તથા સાંભળે તો તે અમૃત અજ્ઞાન થઈ પરિણમે, જેમ સર્પ વિષવંત નરને સાકર ખાતાં કડવી લાગે, જેમ લૂણ ગળ્યું લાગે, તેમ સિદ્ધાંત મધ્યે દયા કહી. તે મિથ્યાત્વી અંતરંગ આત્માશું આત્મ કલ્પે ન જાણે. દ્રવ્ય દયા કરી ઉથાપે. ઇત્યાદિ અજ્ઞાન થઈ પરિણમે તથા જ્ઞાન વિના શ્રાવકના તથા સાધુના મૂળ ગુણ ઉત્તરગુણ ન હોય તથા ગુણ વિના કર્મ થકી મૂકાવું ન હોય. તથા કર્મક્ષય વિના મુગતિ ન હેય. એટલે ધર્મનું મૂળ સમકિત જાણવું છે ૧૭ એ છઃ | સમસણમ્સ અનિયાણું સુકલેસ મે ગાઢા, ઈયે જે મતિ જીવા, સુલહા તેસિં ભવે હેાહી છે સમકિત સેવ્યાના ફળ સંસાર પરિત કરે. તેહને બેધ બીજ સુર્લભ. ઉત્તરાધ્યયનના ૩૬ મા અધ્યયન મધ્યે ભગવતે ભાખ્યું. સાચા દેવગુરૂ ધર્મરૂપ દર્શનને વિષે જે રાતા છે તેણે રંગે કરી રંગાણું છે તેમને બેધ બીજ સુર્લભ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102