Book Title: Dropadini Charcha
Author(s): Jivanlal Sanghvi
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 71
________________ ૬૭ આરંભ ખરે. તથા સ્ત્રી ગર્ભ ધરે તે વારે મહા હર્ષ હેય. આણંદહર્ષ માનતી ગર્ભ ધરે. અને તે ગર્ભ વછૂટ થાતા હોય તેવારે ત્રાસ છૂટે. જાણે કે એ અકામ કેમ કર્યું? તેમ હિંસા ધર્મ કરતાં હર્ષ, આનંદ સુખ હેય, શાતા હોય, પણ તે હિંસાના કર્મ ઉદય આવે તે વારે રતાં પણ જીવ છૂટે નહિ. હિંસાના ફળ ભેગવતાં ગાઢ દેહિલાં થાય છવને પાર પા હવે તે મિથ્યાત્વી પ્રાકમે ફેરવી ઓળી આંબિલ તપ કષ્ટ રૂપ પરાક્રમ કરે છે. તેથી શું ફળ છે તે કહે છે. જેય બુદ્ધા મહાભાગા, વીરા અસમત્ત દંસિણે, અશુદ્ધ તેસિં પરક્કત, સફલ હવઈ સવસ ના જેય બુદ્ધા મહાભાગા, વીરાસન્મત્ત દંસિણે, શુદ્ધ તેસિં પરkત, અફલ હાઈ સવ્વસે પરા સુયગડગે મિથ્યાત્વી પ્રાક્રમ ફેરવે તેણે સંસાર ફળ વધે. તે ઉપર દૃષ્ટાંત કરી કહે છે-જેમ એક ઉંદરે પ્રાક્રમ માંડ્યો. જે એક કરંડીઓ હતો તે કરડે. તે કરંડીઓ કરડતે કાણું પડયું. તેમાંહિ. ઉંદર પાડ્યો. તે કરંડિયા માંહિ સર્પ હતો. તેણે ઉંદરને માર્યો. ઉંદર મૃત્યુ પામ્યો. એ ઉંદરે કરંડી કરડ્યાને પરાક્રમ ન માંડ્યો હતો તે મૃત્યુ ન પામત, તેમ હિંસા ધર્મને વિષે પ્રાક્રમ જે કરે, તે સંસારને વિષે ઘણું જન્મ મરણ વધારે. દુઃખ પામે. ઉંદરને દષ્ટાંત. ઉંદરે પ્રાક્રમ માંડયું. કરંડિઓ કરડી જાય. માંહિ રિંગ નીકળ્યો. તેમ કલેવર થાય છે ૧ | ૬ | - હવે પ્રતિમા તીર્થંકરની શ્રાવક પહેલાં ન પૂજતા એમ કોઈ પુછે છે, તો ક્યાંથી કયા દિનથી પૂજા દેહરાં રાત્રિ જાગરણ ઉજમણું ઈત્યાદિક કયા દિનથી થયા તે લખીએ છીએ. પહેલાં શુદ્ધ શ્રાવક પ્રતિમાની પૂજા કરતા નહી તે માટે તે પરંપરા સ્તક માત્ર લખીએ છીએ. શ્રી મહાવીર નિર્વાણુત, શ્રી સુધર્માસ્વામી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102