Book Title: Dropadini Charcha
Author(s): Jivanlal Sanghvi
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 70
________________ આહાર આવ્યું છે એકઠાં કીધાં છે એની કર્યા, તેથી દુબળા. આજ છઠનું પારણું છે. તે વારે વારે કહ્યું: દયા આણું કહે તો ફળ છે તે આપું, પારણું કરો. તેવારે વાઘ બોલ્યો-આહાર આણું આપશે તો પારણું કરશું. તે વારે વાનરે વૃક્ષ ઉપરથી ફળ નાખ્યા. વાઘે એકઠાં કીધાં. કરીને ઢગલો કરી બેસી રહ્યો. ખાય નહી. તે વારે વાનર બોલ્યો કેમ તમે બેસી રહ્યા, પારણું ન કરે ? તે વારે વાઘ બોલ્યો. આજ પારણું તો છે, પણ કઈ અતિથિ આવે તે તેને આપીને પછી પારણું કરૂં. તેવારે વાનર બોલ્યો–વનમાંહિ અતિથિ કોણ આવશે? કહે તે હું અતિથિ થાઉં. વાઘ કહેઃ પ્રમાણ, તમે આવીને લ્યો. વાનર ત્યાં લેવા આવ્યો. તેવારે વાઘે વાનરને હથેલી મેલી. વાનર ચપલ હોવાથી નાસી ગો. હથેલી ન ફાવી, વૃક્ષ પર ચડ્યો. કહેવા લાગ્યા. તમારે અતિથિને એમ માન જોઈએ છીએ. વાઘ બે-અમે હાસ્ય કરતા હતા. તમે આવી છે. તે વારે વાનર કહે –તમારે હાસ્ય જાણ્યો. તમે માર્ગે જાઓ. વાઘ નિવૃત્તિને ચૂર્ણિનો કરનાર. બે મેઢે જેતે. વાઘની ઈર્યા અઠ તપ અતિથિ અને જતિની જયણા સરીખી દીસે છે. ડાહ્યા હોય તે વિચારી જેજે. વાઘ મુખથી અતિથિ કહીને તેહનું માંસ ખાવાને તાકે, તેમ મૂર્ખ જયણું કહીને વૃક્ષના મૂળ કાઢે. ઈતિ જા. હવે પ્રકરણ મધ્યે વિરુદ્ધ ઉપર લખ્યું છે. કર્મગ્રંથાદિક મળે છે. ઈત્યાદિક પરંકૃત ગ્રંથ મળે ઘણું જ વિરુદ્ધ છે. કેટલા લખીએ? લખતા પત્ર ઘણાં થાય તે માટે અનેરાં પત્રથી જાણો પા ૨૪ હવે પૂજાના પ્રરૂપક કહે છે–પૂજા કરતાં આરંભ પણ હોય, ધર્મ પણ હોય, તે ઉપર દષ્ટાંત છે. એક પુરુષ સૂતા હતા ને સેયણામાં (સ્વમામાં) સૌનેયાની કડાહ (ચરૂ) દીઠી. તે કાઢવા લાગ્યા. તેણે તેમાંનું ધન ઠાંસી ઠાંસીને લુગડા સાથે બાંધીને ભર્યું. પ્રભાત થયું. ત્યાં તો ન મળે ચરૂ કે ન મળે ધન, પણ તૃષ્ણાનું પાપ તો બાંધ્યું તેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102