Book Title: Dropadini Charcha
Author(s): Jivanlal Sanghvi
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 68
________________ અનંત કાયને ડાંડે લેવો છે ૫ ને મંત્ર ભણવા | ૬ કેળાં આદિ ફળ ખાવાં કહ્યાં છે ૭ છે. કાચા પાણી પીવા કહ્યાં છે ૮ છે અદત્ત લેવાં છે ૯ છે ખાસડાં પહેરવા કે ૧૦ પાન ખાવા કહ્યા છે ! ૧૧ | લુહારની ધમણ ધમવી છે ૧૨ ફુલ સુંધવાં કહ્યાં છે ૧૩ | સ્નાન કરવા કહ્યાં છે અનંતકીયને ઝાડે ચઢવું ૧૫ છે આહાર આધાકર્મી લે છે ૧૬ | ધૃતાદિક રાખવા કહ્યા છે ૧૭ ધાત પાડવી કહી છે ૧૮ છે નિધન ઉઘાડવાં કહ્યા છે ૧૯ છે અન્નલિંગ કરવાં છે ૨૦ ૫ થંભણી વિદ્યા પ્રજુજવો છે ર૧ છે મૃષાવાદ બોલવા કહ્યાં છે ૨૨ ધ ઇત્યાદિક ચૂણિ મળે વિરુદ્ધ છે. હવે ભાષ્ય મળે જે વિરુદ્ધ છે તે થોડું શું લખીએ છીએ. શ્રી આવશ્યકની ભાષ્ય ૨૮૦૦૦ સહસ્ત્રી મધ્યે ગણધરવાદ ચાલ્યો છે, ત્યાં ગૌતમ સ્વામીને બ્રાહ્મણે કહ્યું છે અને સૂત્ર સમવાયાંગે શ્રી ઉદય કુલવંસા કહ્યા છે. ઈત્યાદિક વિરુદ્ધ ૩. તથા નિયુક્તિમાંહિ જે વિરુદ્ધ છે તે કિચિત લખીએ છીએ. છે શ્રી સર્ણત કુમાર ચક્રવર્તી ત્રીજા દેવલોકે ગયા કહ્યા છે. જે ધનુષ્ય ૫૦૦ થકો ઉંચા હોય તે મુક્તિ જાય નહી. અને ઠાણુગ મળે મરુ દેવ્યા સ્વામી મક્ષ પહોંચ્યા કહ્યાં ૨ | શ્રી મહાવીર દેવના ૨૭ પૂર્વ ભવ કહ્યા છે ત્યાં એમ કહ્યું છે જે મનુષ્યપણુથી મરીને ચક્રવર્તી થયા તે બેલ વિરુદ્ધ, એટલા માટે જે પન્નવણા પદ ૨૦ મા મણે કહ્યું છે જે મનુષ્ય મરીને તથા તિર્યંચ ભરીને ચક્રવર્તી થાય નહિ. ગતિ ૨ ના જીવ આવીને ચક્રવર્તી થાય. પહેલી નરકને આવ્યો થાય, સર્વ દેવતા માંહિથી થાય છે ૩ છે શ્રી ભરત ચક્રવર્તીએ શૂભ ૯૯ ભાઈનાં કરાવ્યાં. તથા એક યૂભા શ્રી આદિનાથને કરાવ્યું. જુમલે ૧૦૦ થભ મુક્તિ ગયા પૂંઠે કરાવ્યાં અને સમવાયાંગ સૂત્ર મણે કહ્યું છે જે શ્રી આદિનાથ ૧ તથા ભરત ચક્રવર્તી ૨ તથા બાહુબલ ૩ તથા બ્રાહ્મો ૪ તથા સુંદરી ૫ એ ૫ નું આવખું ૮૪ લાખ પૂર્વનું કહ્યું છે. તો શ્રી ઋષભદેવ ને બાહુબળ સાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102