Book Title: Dropadini Charcha
Author(s): Jivanlal Sanghvi
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 67
________________ તે વિરહ | ૮ | નવમે ૪ સંજવલના, વેદ ૩ એવં ૭ પ્રકૃતિને ઉદય કહ્યો એ વિરુદ્ધ. ઈત્યાદિક એ છવઠાણે પ્રકૃતિ વિરુદ્ધ છે તેહની સાક્ષી સૂત્ર મળે છે તે છવઠાણું ૧૪ નો વિસ્તાર ઋષિશ્રી ધમસિંહજીએ રચ્યો છે તેથી જાણ. એટલે સૂત્ર અને પ્રકરણ સમતુલ્ય કેમ કહેવાય? પ્રત્યક્ષ વિરુદ્ધ દેખીએ છીએ તે સમતુલ્ય કેમ? પિતાની માતા અને વાંઝણ એમ જે સાચું માને તે પ્રકરણ અને સિદ્ધાંત સમતુલ્ય માને. પણ સમતુલ્ય નહિ. વૃત્તિ ચૂર્ણ ભાષ્ય નિર્યુકિત પ્રકરણના ગ્રંથ એ ૫ સિદ્ધાંત સર્વોગે સરખા મળતાં દીસતાં નથી. જેમ કેઈ અફિણ પુરુષ ઘડીકમાં ખરું બેલે, વળી ઘડી એકમાં અસત્ય પણ બોલે. અફિણના કેફનું જોર તેથી, તેમ એ ૫ ના કરનારા કેટલુંક ખરૂં પણ જોડે વલી મિથ્યાત્વ મેહની અથવા જ્ઞાનાવરણના જેર રૂપ અફિણનું જોર વાય તે વારે અસત્ય પણ જોડે. તે અસત્ય જેડયું છે તે થોડું માત્ર જણાવીએ છીએ. વૃત્તિકારે તે ભેદ લખીએ છીએ. શ્રી આચારાંગની વૃત્તિ મળે કહ્યું છે જે સાતમું મહા પરિજ્ઞાધ્યયન અને સમવાયંગ સૂત્રે મહા પરિજ્ઞા ધ્યયન નવમું કહ્યું તે માટે એ આચારાંગની વૃત્તિ મળે છે તે વિરુદ્ધ ૧ તથા ઉત્તરાધ્યયનના ૬ ઠા અધ્યયનની વૃત્તિ મધ્યે કહ્યું જે સંઘને કારણે ચક્રવતીના કટક ચૂરણ કરવાં. અને ન કરે તો અનંત સંસારી કહ્યો. ભમરા ભમરીનાં ઘર ભાંગવા કહ્યા. બહકલ્પ વૃત્તિ મધ્યે જાણી પ્રીછી બે ઈદ્રી જીવ આદિ પંચેઢી હણવા, વાયરે ડિલે ઘાલ. શ્રી દશાશ્રુતસ્કંધ વૃત્તિ મળે. તથા નળદમયંતી કથા ભગવતી વૃત્તિ મથે. ઈત્યાદિક વૃત્તિ મળે વિરુદ્ધ હવે ચૂણિ મળે જે વિરુદ્ધ છે. તે ચેડામાં લખીએ છીએ. કણયરની કાંબ ફેરવી ને ૧ | આચારાંગ ચૂર્ણિ ચોથા અધ્યયનની મળે તથા નીશીથ ચૂર્ણિ મધ્યે સાધુએ ખુજલી ખણવો કહી ને ૨ મૈથુન સેવવું ૩ મે રાત્રિ આહાર લેવો કહ્યો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102