Book Title: Dropadini Charcha
Author(s): Jivanlal Sanghvi
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 79
________________ ૧૦૦૦ વર્ષ સુધી પૂર્વ રહ્યા હતાં, તેણે ભસ્મગ્રહનું બળ ન ચાલ્યું. પછે પૂર્વ વિદ ગયા પછી, ૩૫૦ વર્ષે બાર વરસી દુકાળ પડ્યો. પછી ચિત્ય સ્થાપના, પેટ ભરાઈ માંડી કીધી છે. (૨૭) હવે લંકા થયાની વાત લખીએ છીએ – સંવત પનર બત્રીસો ગયે, એક સુમતિ મત તિહાંથી થયે, અહમદાવાદ નયર મઝાર, લુક મહિૌં વસઈ વિચાર, ૧ તઉં દેવીજિ રષી આચાર, તે ગાથાને કરઈ ઉદ્ધાર. ગ્રંથ અર્થ મેલી અતિ ઘણે, સંગત જે તે લખવા તણે, ૨ તીર્ચો તેહનેં મીત્યે લખમશી, તેણે બે હુઈ વાત વિમાસી અસી સૂત્રે બેલ્યો જે આચાર, એ પાસે તે નહિ લગાર ભણે ગ્રંથને રાખે વેસ, થાપે નિત્ય કુડે ઉપદેશ, લોક પ્રવાહી જાણી નહી, ગુરૂ જાણી વદે છે સહી. સૂત્રે તે ગુરૂ તે ભાષીયા, સાચી જે પાલે રિષિ કિયા, સાધુ તણે તો નામ નિગ્રંથ, એ તો દેખી તાસ ગ્રંથ. ૫ સાધુપંથી ભાષા નિરવદ્ય, એ તો બોલે છે સાવદ્ય, તિક નિમિત્ત પ્રકાશે ઘણ, વૈદક કરે પાપ કર્મ તણું. નવિ પે નવિ કરે વિહાર, ખમાસમણે વિહરે અવિચાર; આધા કમી લે આહાર, પાપ થકી ન કુટલે લગાર. ૭ લોક ભેળવી એ લોભે પડયા, મછરેગેં અભિમાને ચડયા, એહને વાંધે લાગે પાપ, એહવે સુમતિએ કહ્યો જવાબ. ૮ યત:–અસંજયં ન વંદિજા, માયરે પિયર ગુરુ, સેણુ વય પસસ્થા, રાયાણું દેવ યાણિય શાળા પાસસ્થાઈ નંદ માણસ, નેવ કિત્તિ ન નિરાહાઈ જાયાઈ કાય કિલેસો, બધો કમ્મસ આણાઈ રા * ૧૦ કિઈ કમૅચ પસંસા, સુસાલ જણે સિકન્મ બદ્ધાય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102