Book Title: Dropadini Charcha
Author(s): Jivanlal Sanghvi
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 63
________________ ૫૯ પાઠ ભણે વિવરણ કર્યું નથી. અને જે કદાગ્રહને લીધે એમ સ્થાપે છે, જે સ્વતીર્થીની પ્રતિમાને અર્થે જીવ હણે તે હિંસા નહી. એવું જે કહે છે તેને બીજું બાલપણું જાણવું. એક બાલપણું તે જે જીવની હિંસા કરે છે, પકાયને હણે છે તે અને બીજું બાળપણું છે કે જે મૃષા બોલે છે જે હિંસાનું પાપ નહી. એ મહામંદ બુદ્ધિયા જાણવા. અજાણપણા માટે તથા સુયગડાંગને બાવીસમે અધ્યયને આર્કમુનિ પ્રત્યે બૌદ્ધમતિ બેલ્યા. હે આદ્ર પિણાગ પિડી વિવિધ સુલે, કેઇપએજા પુરિસઈ મેત્તિ. અલાઉયં વાવિ કુમાર ઇત્તિ, સલિયઈ પાણિયઈ પાણિ વહેણ અમહું ૧. અહવાવિવિધેણ મિલખુસૂલે, પિણાગ બુદ્ધિએ ન૨ પઈજજા, કુમારંગ વાવિ અલા ઉયંતિ, ન લિપઈ પાણિવહેણ અહં રા ઈત્યાદિક ૪ કાવ્ય બૌદ્ધાદિકમતીએ પિતાને મત સ્થા, તે ઉપર ઉત્તર ૨ કાવ્ય આર્દમુનિએ કહ્યો છે તે જાણજે. ૧૧ ૧૨ શ્રી સૂયગડાંગ ૧૧ મા અધ્યાયને મેક્ષમાર્ગ તથા શ્રી ઉત્તરા ધ્યયન ૨૮ મા અધ્યયને મેક્ષ જવાનો માર્ગ કહ્યો છે, પણ પ્રતિમા પૂજતાં ઝારતાં જાણ્યા, એમ કાંઈ કહ્યું નથી કે ૧૨ ૧૩ શ્રી આશાતના ૨૩ શ્રી સમાવાયાંગ તથા દશાશ્રુતસ્કંધ મળે ટાળવી કહી, પણ પ્રતિમાની આશાતના કહી જ નથી. આચાર્યાદિક છે તે તેહની આશાતના ટાળવી કહી છે. છે ૧૩ મે ૧૪ શ્રી ઉત્તરાધ્યયન મળે તથા દશ વૈકાલિક મળે કહ્યું છે જે પૂર્વભવના સંચ્યા કર્મ તપ સંયમે ખપે, પણ કાંઈ પ્રતિમા ઘડાવતે, પૂજતો. ઝારતે કર્મ ખપાવે એમ કહ્યું નથી કે ૧૪ ૧૫ શ્રી ઠાણાંગ ૯ મે ઠાણે જીવ પુન્ય પ્રકૃતિ ૯ પ્રકારે બાંધતો કહ્યો છે, પણ કાંઈ પ્રતિભા ઝારત, પૂજતો પુન્ય બાંધતા કહ્યો નથી | ૧૫ ૧૬ શ્રી ઠાણુગને ત્રીજે ઠાણે સાધુને અને શ્રાવકને આરાધના ૩ કહી છે. ૧ જ્ઞાનની ૨ દંસણની ૩ ચારિત્રની. પણ પ્રતિમાની આરાધના કહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102