________________
પ૭
જિણવયણે અનુરત્તા, જિણવયણે જે કરતિ ભાવેણું, અમલા અસંકિ લિઠા, તે હુતિ પરિત સંસારી છે કે જે જીવ મિથ્યાત્વ મૂળ મૂકી, રાગદ્વેષ ઉપસમાવી, અને દેવતત્ત્વ ગુરૂતત્વ ધર્મતત્વ રૂપ સમતિ દર્શનને વિષે રાતા થઈ, વિતરાગનાં વચન સાચાં સહી, આજ્ઞા આરાધે. તે જીવને બેધ બીજ સુર્લભતે જીવ અવશ્યમેવ પરિત સંસારી કહીએ, પણ અભવ્યની પેરે સંસારમાંહિ ખુંચી ન રહે, તથા ભગવતી અંગમળે, ભગવંતે ભાખ્યું. દર્શન સમકિતની ઉત્કૃષ્ટી આરાધના આરાધે તો તેણે ભવે મુક્તિ જાય. તથા વિમાનિક દેવ થાય. બીજે મનુષ્યને ભવે મુક્તિ જાય. તથા મધ્યમ આરાધના આરાધે તો બીજે ભવે મુગતિ જાય. ત્રીજે ભવ અતિક્રમે નહિ. તથા જધન્ય આરાધે તો ત્રીજે ભવે મુક્તિ જાય. સાત આઠ ભવ અતિક્રમે નહિ તથા સમક્તિદષ્ટિ મનુષ્ય તથા પંચૅકિ તિર્યંચ એક વિમાનીક દેવનું આઉખું બાંધે. પણ બીજુ ન બાંધે. તથા સમદ્ધિદષ્ટિ દેવ તથા નારકી એક મનુષ્યનું આઉખું બાંધે. બીજું નહિ. તથા પન્નવણું મધ્યે કહ્યું જે સમક્તિદષ્ટિ બારમા દેવલોક સુધી જાય. એ સમક્તિના ફળ જાણવા. એહવા સમકિતના ફળ જાણે શુદ્ધ સમકિત આરાધે. જે ૧૮ છે
હવે તે સમક્તિદષ્ટિ જિન તીર્થકરની પ્રતિમા કરી પૂજે નહી. તે આશ્રી ચર્ચાને બોલ લખીએ છીએ કે ૧ છે
ચોવીસ તીર્થંકરના ઘણા શ્રાવક શ્રાવિકા થયા છે. પણ કેઈએ પ્રતિમા ભરાવી, તથા પ્રતિષ્ઠાવી તથા પૂજા કરી નથી. દેહરા કરાવ્યાં દીસતાં નથી. સૂત્ર માંહિ હોય તો દેખાડે છે ૧ કે ૨ પ્રતિમાને ગૌતમાદિક કયા સાધુએ પ્રતિષ્ઠી ? જે તે સૂત્ર માંહિ કહી હોય તો કાઢી દેખાડે. મે ૨ કે ૩ શ્રી ઉપાસક સૂત્ર મધ્યે દશ શ્રાવકનો અધિકાર ચાલ્યો છે, તેમણે પિસા કર્યા છે, ૧૧ ડિમા વહી છે, પણ પ્રતિમા કેઈએ ઘડાવી? ભરાવી, ઝારી દીસતી નથી, દેહરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com